________________
કાપોતલેશ્યાવાલે કૃતયુગ્મ, કૃતયુગ્મ સંક્ષિપશેન્દ્રિય
જીવ કે ઉત્પત્તિ કા કથન
ચેથા સંરિ મહાયુગ્મ શતકને પ્રારંભ– “હવે કન્ઝરવં જીવ નવરં સંવિઠ્ઠના” ઈત્યાદિ
ટીકાર્થ–કૃષ્ણલેશ્યાવાળાઓના સમ્બન્ધમાં પૂર્વશતકમાં કહેવામાં આવેલ છે, એજ પ્રમાણે કાપીલેશ્યાવાળાઓના સમ્બન્ધમાં પણ આ શતક કહેવું જોઈએ અહિયાં પહેલાં કહ્યા પ્રમાણે ઔધિક પ્રથમ સમય વિગેરેથી લઈને ચરમાં ચરમ સમય સુધી ૧૧ અગિયાર ઉદ્દેશાઓ થાય છે. પરંતુ જે ભિન્નપણું પહેલા શતકો કરતાં આ કથનમાં આવે છે તે “નવ एक्क समय उक्कोसेण तिन्नि सागरोवमाई पलियोवमस्स असंखेज्जइभागमभહિયારું' આ સૂત્રપાઠ દ્વારા સૂત્રકારે પ્રકટ કરેલ છે. અહિયાં અવસ્થાનકાળ જઘન્યથી એક સમયને છે, અને ઉત્કૃષ્ટથી પલ્યોપમના અસંખ્યાતા ભાગથી વધારે ત્રણ સાગરોપમનો છે. આ કથન ત્રીજી પૃથ્વીના ઉપરના પ્રસ્તરની સ્થિતિને લઈને કહેલ છે. કેમ કે-અહિયાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગથી વધારે ત્રણ સાગરોપમની સ્થિતિ છે. અહિયાં પણ પૂર્વભવન અંતર્મુહર્ત અલગરૂપથી કહેલ નથી. કેમ કે તેને સમાવેશ પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં કહેલ છે. “ga કિરણ વિ' અને સ્થિતિ પણ તેના પ્રમાણે જ છે. અર્થાત્ જઘન્ય સ્થિતિ એક સમયની કહેલ છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમના અસંખ્યતમા ભાગથી વધારે ત્રણ સાગરોપમની છે. “gવં તક કિ વહાણું આજ પ્રમાણે અવસ્થાનકાળ અને સ્થિતિકાળ જઘન્ય અને ઉત્કૃષ્ટથી પહેલા, ત્રીજા, અને પાંચમા ઉદ્દેશાઓમાં પણ છે તેમ સમજવું ‘ાં તે વ” તે શિવાય બાકીનું બીજુ સઘળું કથન આ ઉદેશામાં અને બાકીના આઠ ઉદ્દેશામાં પહેલા કહ્યા પ્રમાણે ૧૧ અગિયાર ઉદ્દેશાઓ કહ્યા છે.
મરે! મંતે ! ' હે ભગવન આપી દેવાનુપ્રિયે જે પ્રમાણે આ વિષયમાં કહેલ છે. તે સઘળું કથન સર્વથા સત્ય જ છે. હે ભગવન આપ દેવાનુપ્રિયનું આ વિષય સંબધીનું સઘળું કથન સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી તેઓને નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને તે પછી સંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજમાન થયા સૂ૦૧૫ ચાળીસમા શતકમાં આ ચોથું સંજ્ઞિમહાયુગ્મ નામનું શતક સમાસ ૪૦-જા
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
૨૧૮