________________
છે. તેઓ કમ પ્રકૃતિયાનેા બંધ કરવાવાળા પણ હોય છે. અને અખ ́ધક પણ હોય છે. આહાર વિગેરે રૂપ ચારે પ્રકારની સ’જ્ઞાવાળા હોય છે. સ્ત્રીવેદ વિગેરે ત્રણે વેઢવાળા હોય છે. અને તેના 'ધ કરવાવાળા હોય છે. દ્વીન્દ્રિય શતક એ છત્રીસમા શતકમાં આવે છે. તેનું નિરૂપણ કરવામાં ૩૫ પાંત્રીસમા શતક ના અતિદેશ કહેલ છે. તેથી ૩૫ પાંત્રીસમાં શતકમાંથી જ આ તમામ પ્રકરણ સમજી લેવુ. તેનું સ્પષ્ટી કરણ આ પ્રમાણે છે. રાળ, વેરો સિવિો' કૃષ્ણલેશ્યાવાળાને ત્રણ વેદ હાય છે, એટલે કે–સ્રીવેદ, પુરૂષવેદ અને નપુંસક વેદ એ ત્રણે વેદ હાય છે, ‘અને નથિ' આ અવેદક હાતા નથી ‘કૃષિટુળા નોનાં વ સમરું' અવસ્થિતિ કાળ જઘન્યથી અહિયાં એક સમયના કહેલ છે અને યજ્ઞોને સેસ' સાગરોનમાર્' અંતોમુદુત્તમમોિ,” ઉત્કૃષ્ટથી એક અંતર્મુહૂત અધિક ૩૩ તેત્રીસ સાગરોપમના છે. અહિયાં જે આ પ્રમાણેના તેનેા કાળ કહેલ છે, તે સાતમી પૃથ્વીના નારકની ઉત્કૃષ્ટ સ્થિતિ અને પૂર્વભવ પન્તમાં રહેલ કૃષ્ણવેશ્યાના પરિણામના આશ્રય કરીને કહેલ છે. ‘ત્ર' ઝિપ વિ’ સંસ્થાનના કથન પ્રમાણે જ સ્થિતિ પશુ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી ૩૩ તેત્રીસ સાગરોપમની છે. અહિયાં એક અંતર્મુહૂતનું અધિકપણું' કહેલ નથી. અર્થાત્ અવસ્થાનમાં પૂર્વભવ પર્યન્તવતિ કાળ ગ્રહણ થયેલ છે. તેથી ત્યાં એક અન્તર્મુહૂતનું અધિકપણુ કહ્યુ છે, પરંતુ આયુષ્યકમાં તે અપેક્ષા રહેતી નથી. તેથી અહિયાં એક તસુ દ્યૂત'નું અધિકપણું કહેલ નથી. ‘વૈશ્ર્વ જ્ઞા परसिं चेव पढमे उद्देसए નાવ શ્રöતવ્રુત્તો' આ રીતે અવસ્થાન અને સ્થિતિના થન શિવાય બાકીનું સઘળું કથન આ સુજ્ઞી પચેન્દ્રિયના સંબંધમાં ૪૦ ચાળીસમા શતકના પહેલા ઉદ્દેશામાં જે પ્રમાણે કહેલ છે, એજ પ્રમાણે અહીયાં પણ સમજવું. અને આ કથન યાવત્ સઘળા પ્રાણૢા સઘળા વેા અનતવાર આ રૂપથી પહેલાં ઉત્પન્ન થઈ ચૂકેલ છે, આ પ૪ સુધી જેમનું તેમ કહેવુ જોઈએ. વ' પોસ્ટરયુ વિનુમ્મેતુ' જે પ્રમાણે આ કૃલેશ્યાવાળા મૃત્યુગ્મ કૃત્યુગ્મ સ'જ્ઞી પચેન્દ્રિયાના ઉપપાત કહેલ છે, એજ પ્રમાણે-સાળે યુગ્મામાં કૃષ્ણુલેક્ષ્યવાળા કૃતયુગ્મ ગ્યેજ રાશિપ્રમાણવાળા સન્ની પંચેન્દ્રિય રૂપ બીજા યુગ્મથી લઇને કલ્ચાજ કલ્યેાજ રાશિપ્રમાણવાળા કૃષ્ણલેશ્યાવાળા સ'ની પચેન્દ્રિય જીવામાં સઘળા પ્રાર્થેા યાવત્ સઘળા સત્વે અનતવાર ઉત્પન્ન થઈ ચૂકયા છે, વિગેરે સઘળુ કથન કહી લેવુ જોઈએ.
છેલ મળે ! સેવ મતે ! ત્તિ' હે ભગવન્ આપ દેવાનુપ્રિયે આ વિષયમાં જે પ્રમાણે કહેલ છે, તે સઘળું કથન સથા સત્ય જ છે. હે ભગવન્ આપનું કથન સ ́થા સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વદના કરી નમસ્કાર કર્યો વંદના નમસ્કાર કરીને સયમ અને તપથી પેાતાના આત્માને ભાવિત કરતા થકા પેાતાના સ્થાન પર મિરાજમાન થયા.
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
૨૧૪