________________
કૃષ્ણલેશ્યાવાલે કૃતયુગ્મ, કૃતયુગ્મ સંપિક્સેન્દ્રિય
| આદિ કે ઉત્પત્તિ કા કથન
બીજા કૃષ્ણલેશ્યા સંક્ષિ પંચેન્દ્રિય મહાયુગ્મ શતકને પ્રારંભ “ઢેરા ગુરુગુ નિયંધિવા મંતે ! ઈત્યાદિ
હે ભગવાન કૃષ્ણલેશ્યાવાળા કૃતયુગ્ય કૃતયુગ્મ રાશિવાળા સંગ્નિ પંચેન્દ્રિય જી કયા સ્થાન વિશેષથી આવીને ઉત્પન્ન થાય છે? શું તેઓ નૈરયિકમાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા તિર્યંચાનિકોમાંથી આવીને ઉત્પન થાય છે? અથવા મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા જેમાંથી આવીને ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“રદેવ કહા પઢgp સીહે ગૌતમ ! સંજ્ઞી જીવોના સંબંધમાં પહેલા ઉદ્દેશામાં જે પ્રમાણેનું કથન કરવામાં આવેલ છે, એ જ પ્રમાણેનું કથન અહિંયાં પણ કહેવું જોઈએ. ૪૦ ચાળીસમા શતકના પહેલા ઉદ્દેશામાં ચારે ગતિવાળાઓમાંથી આવેલા આ કૃતયુગ્ય કૃતયુગ્મ રાશિ પ્રમાણુવાળા સંગ્નિ પંચેન્દ્રિય પણુથી ઉત્પન્ન થાય છે. તેમ કહેવામાં આવેલ છે. એજ પ્રમાણે અહિયાં પણ ચારે ગતિમાંથી આવેલા અને ઉપપાત થાય છે, તેમ સમજવું અર્થાત્ કૃષ્ણલેશ્યાવાળા કૃતયુગ્મ કૃતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિય પણથી ચારે ગતિમાંથી આવેલા છે ઉત્પન્ન થાય છે.
“જંપો, ૨, ૩થી, કરીના, સેરા, વંધકારના વાય, વેર, બંધાય, પહેલા ઉદ્દેશા કરતા આ કથનમાં એ અંતર છે કે બંધ, વેદ, ઉદયી, કદી ણા, લેસ્યા, બંધક, સંજ્ઞા, કષાય, અને વેદબંધ આ તમામ બેઈન્દ્રિય ને જે પ્રમાણે કહેલ છે તેજ પ્રમાણે અહિયાં કહેવા જોઈએ. અર્થાત આ જ્ઞાનાવરણીય વિગેરે કર્મોને બંધ કરવાવાળા પણ હોય છે, અને અબંધક પણ હોય છે. વેદક પણ હોય છે. અને અવેદક પણ હોય છે. ઉદયવાળા પણ હોય છે, અને અનુદયવાળા પણ હોય છે, કર્મોના ઉરીરક પણ હોય છે અને અનુદીરક પણ હોય છે. તેઓને છ એ લેસ્યાઓ હોય
શ્રી ભગવતી સૂત્ર : ૧૭.
૨૧ ૩