________________
પ્રથમસમય કૃતયુગ્મ, કૃતયુગ્મ સંશિપક્ષેન્દ્રિય જીવોં કે ઉન્નતિ કા કથન
ાપહેલા શતકના બીજા ઉદ્દેશાના પ્રારભ
તે
'पढमसमय कड़जुम्मकडजुम्मसन्नि प'चिंदियाणं भते कओ उववज्जति ' ४. ટીકા —હૈ ભગવત્ પ્રથમ સમય કૃતયુગ્મ કૃતયુગ્મ રાશિવાળા સની પંચેન્દ્રિય જીવા કયા સ્થાન વિશેષવી આવને ઉત્પન્ન થાય છે ? શુ નૈરિયામાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા તિય ચર્ચાનિક માથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા મનુષ્ચામાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા દેવામાંથી આવીને ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-‘પવાો પરિમાળ' બાહારોના પતિનેય પઢમુદ્દે ” હે ગૌતમ ! તેને ઉપપાત, પરિમાણુ અને આહાર આ શતકના પહેલા ઉદેશામાં જે પ્રમાણે કહેલ છે, તેજ પ્રમાણેના સમજવા. આ રીતે તેઓના ઉપપાત ચારે ગતિવાળા જીવામાંથી હાય છે. કોઇ પણ ગતિમાંથી આવીને તેઓને ઉપપાત થવાને નિષેધ કહેલ નથી. એક સાથે તેમેને ઉત્પન્ન થવાનુ પરિમાણ ૧૬ સેાળ અથવા સખ્યાત અથવા અસંખ્યાત કહેલ છે. તેઓના આહાર નિયમથી છ એ દિશાએથી હાય છે. કોળાના ધો, તેણે નેચળા રચી સફીળાય બહા વેતિયાળ' વમનમચાળ' પ્રથમ સમયવાળા એ ઈન્દ્રિય જીવેાની અવગાહના જે પ્રમાણેની કહેલ છે, જે રીતનેા ખંધ કહેલ છે. જે રીતે વેદના કહેલ છે, વેઢનપણુ જે રીતે કહેલ છે, જેવા ઉદયવાળા તેઓને કહેલ છે. જે રીતના ઉદ્દીરક કહેલ છે, એજ પ્રમાણેનું આ સઘળું કથન આ કૃતયુગ્મ મૃતયુગ્મ રાશિવાળા સન્ની પંચેન્દ્રિય જીવેના સંબંધમાં પણ કહેવું જોઇએ પ્રથમ સમયવતિ કૃતયુગ્મ કૃતયુગ્મ રાશીવાળા સન્ની પાંચેન્દ્રિય જીવ કૃષ્ણુલેશ્યાથી લઈ ને યાવત્ શુકલલેશ્યાવાળા હાય છે. આ કથન સુધીનું સઘળું કથન આમના સબંધમાં પણ કહેવુ' જોઈએ. ‘સેસ' ના 'ચિાળ પઢમસમર્ચાળ નાય અનંતવુત્તો' ખાકીનું સઘળું કથન પ્રથમ સમયમાં રહેનારા એ ઈન્દ્રિય જીવેાના સંબંધમાં જે પ્રમાણે કહેલ છે, એજ પ્રમાણે આ સઘળું કથન યાવત્ તેએ સઘળા પ્રાા વિગેરે જીવા અન તવાર પ્રથમ સમયમાં રહેનારા મૃતયુગ્મ કૃતયુગ્મ રૂપથી ઉત્પન્ન થઈ ચુકયા છે. આ કથન સુધી કહેવુ' જોઈ એ, પરંતુ જે વિશેષપણ છે. એટલે કે એ ઇન્દ્રિય પ્રકરણ કરતાં જે જુદાપણું આવે છે, તે 'नवर इथिवेयगा वा पुरिवेयगा वा नपुंगवेयगा वा सन्निणो अन्निणो' આ સૂત્ર પાઠે દ્વારા અહિયાં ખતાવેલ છે. એ ઇન્દ્રિય જીવે કેવળ એક નપુસક વૈદવાળા જ હાય છે. જ્યારે આ ત્રણે વેઢવાળા હાય છે આ અવેઇક હતા નથી. દ્વીન્દ્રિય જીવે અસ'ની જ હાય છે, આ પ્રથમ સમયતિ કૃતયુગ્મ
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
૨૧૧