________________
'जहा भवसिद्धियसयाणि चत्तारि एवं अभवसिद्धियसयाणि' चत्तारि માળિયar” જે પ્રમાણે ભવસિદ્ધિક દ્વીન્દ્રિય જીના સંબંધમાં ચાર શતકે કહેવામાં આવેલ છે. એ જ પ્રમાણે અભાવસિદ્ધિક દ્વીદ્રિના સંબંધમાં પણ ચાર શતકે કહેવા જોઈએ. જેમ કે-પ્રથમ ઔધિક અભાવસિદ્ધિક શતક દ્વિતીય કૃષ્ણલેશ્યા ભવસિદ્ધિક શતક, તૃતીય નીલેશ્યા ભવસિદ્ધિક શતક, અને ચોથુ કાપતલેશ્યા ભવસિદ્ધિક શતક આ દરેક શતકમાં ૧૧-૧૧અગિયાર ઉદેશાઓ કહ્યા છે. “નવ યમર નાળા નથિ આ ચાર શતકમાં કેવળ એજ વિશેષપણુ છે કે–તેઓમાં અભવસિદ્ધિક બે ઈન્દ્રિય હોવાને કારણે સમ્યકત્વ અને જ્ઞાન કહેલ નથી. કેમ કે એ બનને અહીં હોતા નથી આ જુદાપણુ શિવાય બાકીના ઉપપાત, પરિમાણ વિગેરે સંબંધી સઘળું કથન બધે ઠેકાણે પાંત્રીસમા શતકના પહેલા શતકના કથન પ્રમાણુ જ છે. “ ઉચાળ વાર રિચ મહાકુમ્ભHચાળ અવંતિ’ અહિયાં આ રીતે ૧૨ બાર દ્વીન્દ્રિય સંબંધી મહાયુગ્મ શતકે ઔધિક દ્વીન્દ્રિય શતક ૧ કૃષ્ણલેશ્યા નીલલેશ્યા અને કાતિલેશ્યા સંબંધી ત્રણ શતક, ભવસિદ્ધિક હીન્દ્રિયના ૪ ચાર શતક અભાવસિદ્ધિક બે ઈન્દ્રિય સંબંધી ૪ શતક આ રીતે કૃતયુગ્મ તયુગ્મ રાશિવાળા દ્વીન્દ્રિય જીવોના સંબંધમાં ૧૨ મહાયુગ્મ શતકે કહ્યા છે.
આજ પ્રમાણે કૃતયુગ્મ એજ રાશિવાળા હીન્દ્રિય થી લઈને કોજ કલ્યાજ રાશિવાળા દ્વીદ્રિય જીના સંબંધમાં પણ ૧૨-૧૨ બાર શતકે હોય છે. તેથી સેળેિ મહા શતકમાં બધા મળીને કુલ ૧૩૨ એક બત્રીસ શતકે થઈ જાય છે. ૧૨– માં ૧૧-૧૧ ઉદ્દેશાઓ છે. તેથી સઘળા ઉદ્દેશાઓની કુલ સંખ્યા ૨૧૧૨ એકવીસસો બારની થઈ જાય છે.
સેવ મંરે ! મને ! ઉત્ત” હે ભગવન અભાવસિદ્ધિક હીન્દ્રિય જીના ઉપપાત વિગેરેના સંબંધમાં આપી દેવાનુપ્રિયે જે કથન કર્યું છે તે સઘળું કથન સર્વથા સત્ય જ છે, હે ભગવન્ આપી દેવાનુપ્રિયનું સઘળું કથન આપ્ત હેવાથી સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી તેઓને નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને તે પછી સંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજમાન થયા. સૂ૦૧૫ જૈનાચાર્ય જનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજકૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના છત્રીસમાં શતકના આઠમાથી બારમા સુધીના દ્વીન્દ્રિય મહાયુગ્મ શતકો સમાપ્ત .૩૬-૫-૧૨
છત્રીસમું શતક સમાપ્તા
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
૨૦૨