________________
ભવસિદ્ધિક કૃતયુગ્મ, કૃતયુગ્મ હીન્દ્રિય જીવોં કે એવું અભવસિદ્ધિક કૃતયુગ્મ, કૃતયુગ્મ શ્રીન્દ્રિય જીવ કે
| ઉત્પત્તિ કા કથન
પાંચમા શતકથી આઠમ સુધીના મહાયુગ્મ શતકોનું કથન “મવિિા ગુમ હતુવેરં રિચાનું મતે !' ઈત્યાદિ ટીકાર્થ–હે ભગવન્ ભવસિદ્ધિક કૃતયુગ્મ કૃતયુગ્મ રાશિવાળા બે ઈન્દ્રિય
કયાંથી આવીને ઉત્પન્ન થાય છે? શું તેઓ નૈરવિકેમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા તિર્યંચનિકમાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા મનુષ્યમાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા દેવામાંથી આવીને ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે હે ગૌતમ ! તેઓ નરયિકામાંથી આવીને ઉત્પન્ન થતા નથી. વિગેરે પ્રકારથી ઉપપતના સંબંધમાં પહેલા કહ્યા પ્રમાણેને ઉત્તર સમજી લે.
एवं भवसिद्धियसया वि चत्तारि तेणेब पुवगमएण नेयत्वा' रे પ્રમાણે કૃતયુગ્મ કૃતયુગ્ય બે ઈન્દ્રિયવાળા જીના સંબંધમાં ઔધિક શતક, કલેશ્યા શતક, નીલશ્યા શતક અને કાપે તલેશ્યા શતક આ ચાર શતકો કહેવામાં આવેલ છે, એજ પ્રમાણે ભવસિદ્ધિક હીન્દ્રિય જીના સંબંધમાં પણ આજ પ્રમાણેના ચાર શતકે કહેવા જોઈએ. બધા જ શતકેમાં પહેલા કહ્યા અનુસાર ૧૧-૧૧ અગિયાર અગિયાર ઉદેશાઓ કહેવાનું કહેલ છે. “ રે નાળા રો ફુગ સમ' પરંતુ સઘળા પ્રાણે યાવત્ સઘળા સ અનંતવાર ભવસિદ્ધિક કૃતયુમ કૃતયુગ્મ હીન્દ્રિય પણાથી જન્મ લઈ ચુકેલ છે, એ પ્રમાણેને પાઠ સમર્થિત થયેલ નથી. તેથી અહિયાં “મણછું એવા અigો આ પ્રમાણેને પાઠ કહેવાનું કહેલ છે. તે તદેવ’ આ અલગ પ્રકારના કથન શિવાયનું બીજું સઘળું કથન પહેલાં કહ્યા પ્રમાણે જ છે, તેમ સમજવું, ‘ફિર સચાણ વારિ’ ભવસિદ્ધિક બે ઈન્દ્રિયવાળા જીવોના ઔધિક શતક યુક્ત ચાર ૪ શતકે આ પ્રમાણે છે.-ભવસિદ્ધિક કૃતયુગ્મ કૃતયુગ્મ ૧ ભવસિદ્ધિક કૃષ્ણલેશ્યા શતક ૨ ભાવસિદ્ધિક નીલેશ્યાશતક ૩ અને ભવસિદ્ધિક કાપતશ્યા શતક છે
રેવં કંસે ! તેવું મંતે ! ઉત્ત’ હે ભગવન આપે આ વિષયમાં જે પ્રમાણે કથન કર્યું છે, તે સઘળું કથન સર્વથા સત્ય જ છે. હે ભગવન આપ દેવાનુ પ્રિયનું કથન સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રી ને વંદના કરી તેઓને નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને તે પછી સંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજમાન થયા. સૂ૦૧
પાંચમાથી આઠમા સુધીના ચાર શતકે સમાપ્ત ૩૬-૫-૮માં
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
૨૦૧