________________
સમ્યકત્વ અને જ્ઞાન થતા નથી. તેથી ત્યાં તેનું કથન કરવું ન જોઈએ. “વ જિંલિrg પઢો તો પંજમોચ grHI' ૩૫ પાંત્રીસમા શતકના પહેલા, ત્રીજા અને પાંચમાં આ ઉદ્દેશાઓ સરખા આલાપકાવાળા જ કહેલ છે એજ પ્રમાણે અહિયાં પણ તે સમાન પ્રકારવાળા જ કહ્યા છે. કૃતયુગ્મ કૂતયુગ્મ પહેલે ઉદ્દેશ છે, અપ્રથમ સમય કૃતયુગ્મ કૃતયુગ્મ રૂપ ત્રીજે ઉદ્દેશે કહેલ છે, અને અચરમ સમય કૃતયુગ્મ કૃતયુગ્મ રૂપ પાંચમો ઉદેશે છે. તથા બાકીના આઠ ઉદેશાઓ એટલે કે બીજો ઉદેશે, ચોથો ઉદેશે, સાતમે ઉદ્દેશે, આઠમો ઉદ્દેશ, નવમે ઉદ્દેશ, દશમે ઉદ્દેશ અને અગિયારમો ઉદ્દેશે આ આઠ ઉદેશાઓ એક સરખ આલાપકોવાળાકહેલ છે. પ્રથમ સમય કૃતયુગ્ય કૃતયુમ રૂ૫ બીજો ઉદ્દેશ છે. ચરમ સમય કૃતયુગ્ય કૃતયુગ્મ રૂપ ઉદ્દેશો કહેલ છે. પ્રથમ પ્રથમ સમય કૃતયુમ કૃતયુગ્મ રૂપ છઠે ઉદ્દેશો કહેલ છે. પ્રથમ અપ્રથમ કૃતયુગ્મ કૃતયુમ રૂપ સાતમે ઉદ્દેશે કહેલ છે. પ્રથમ ચરમ સમય કૃતયુમ કૃતયુગ્મ રૂપ આઠમે ઉદ્દેશે કહેલ છે. પ્રથમ અચરમ સમય કૃતયુમ કૃતયુગ્મ રૂપ નવમે ઉદેશે કહેલ છે. ચરમ ચરમ સમય કૃતયુગ્ય કૃતયુમ રૂપ દસમે ઉદેશે કહો છે. અને ચરમ અચરમ સમય કૃતયુગ્મ કૂતયુમ રૂપ અગીયારમો ઉદ્દેશ છે. આ આઠ ઉદેશાઓ સરખા આલાપ પ્રકારવાળા છે. નાચાર્ય જનધર્મદિવાકર શ્રી પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજકૃત ‘ભગવતીસૂત્રની
પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના છત્રીસમા શતકનું પ્રથમ, દ્વિન્દ્રીય મહાયુગમ શતક સમાપ્ત ૩૬-૧
શ્રી ભગવતી સૂત્ર : ૧૭.
૧૯૯