________________
વેર અંતે! રેવં કંસે ! ઉત્ત' હે ભગવન આપ દેવાનુપ્રિયે જે પ્રમાણે કથન કર્યું છે, તે સઘળું કથન સર્વથા સત્ય છે. હે ભગવન્ આ વિષયમાં આપ દેવાનુપ્રિયે જે કથન કર્યું છે, તે સઘળું કથન સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને તે પછી સંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજમાન થયા. સૂ૦૧ જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજય શ્રી ઘાસીલાલજી મહારાજકૃત “ભગવતીસૂત્ર'ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના છત્રીસમાં શતકના દ્વીન્દ્રિય મહાયુગ્મ શતકમાં
સંમત ૩૬-૧-૧
પ્રથમસમય કૃતયુગ્મ, કૃતયુગ્મ શ્રીન્દ્રિય જીવોં કે
ઉત્પત્તિ કાનિરૂપણ
બીજા ઉદેશાથી અગિયારમા સુધીના ઉદ્દેશાઓને પ્રારંભ 'पढमसमय कडजुम्म कडजुम्म बेदियोण भते! को उववज्जति'.
ટીકાર્થ–હે ભગવન પ્રથમ સમયમાં ઉત્પન્ન થયેલા કૃતયુગ્મ કૃતયુગ્મ રાશિવાળા બે ઈન્દ્રિય જી કયા સ્થાન વિશેષથી આવીને ઉત્પન્ન થાય છે ?
શ્રી ભગવતી સૂત્ર : ૧૭.
૧૯ ૭