________________
કૃતયુગ્મ, કૃતયુગ્મ એકેન્દ્રિય જીવોં કે ઉત્પત્તિકા નિરૂપણ
છત્રીસમા શતકને પ્રારંભ– પ્રથમ બે ઈન્દ્રિય મહાયુગ્મ શતક નામને પહેલે ઉદ્દેશો. પાંત્રીસમા શતકમાં સંખ્યાપદો દ્વારા એકેન્દ્રિય જીની પ્રરૂપણ કરવામાં આવી છે, હવે આ છત્રીસમા શતકમાં એજ સંખ્યા દ્વારા શ્રીન્દ્રિય જીવોની પ્રરૂપણ કરવામાં આવશે આ સંબંધને લઈને આ છત્રીસમા શતકને પ્રારંભ કરવામાં આવે છે, “તુમ કુમ વેવિશાળ મેતે ! જો વારિ’ ઈ.
ટીકાર્થ– શsgશ્નનું રિચ ાં મતે ! પો વાવવનંતિ’ હે ભગવદ્ કૃતયુમ કૃતયુમ રાશિવાળા બે ઇન્દ્રિય જીવે કયા સ્થાન વિશેષથી આવીને ઉત્પન્ન થાય છે? શું તેઓ નૈરયિકમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા તિર્યંચનિમાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા મનુષ્યમાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા દેવામાંથી આવીને ઉત્પન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમ સ્વામીને કહે છે કે-“વવાળો 3) વારી' હે ગૌતમ! પ્રજ્ઞાપના સૂત્રના વ્યુત્કાતિપદમાં જે પ્રમાણે કહ્યું છે એજ પ્રમાણે અહિયાં પણ સમજવું. અર્થાત્ બુક્રાંતિ પદમાં એવું કહેલ છે કે–તેઓ તિર્યચ. નિકોમાંથી આવીને અથવા મનુષ્યમાંથી આવીને ઉત્પન્ન થાય છે, એ જ પ્રમાણેનું કથન અહિયાં પણ સમજી લેવું. “પરિમા' હોવા સગા વા સંજ્ઞા વ વવવકસિ એક સમયમાં આ કેટલા ઉત્પન્ન થાય છે ? તે આ સંબંધમાં એવું કહેવું જોઈએ કે આ એક સમયમાં ૧૬ સોળ અથવા સંખ્યાત અથવા અસંખ્યાત ઉત્પન્ન થાય છે. “અવાર ના ૩uag” ઉત્પલ ઉદેશામાં એટલે કે આ ભગવતી સૂત્રના ૧૧ અગિયારમા શતકના પહેલા ઉદેશામાં આમના અપહારના સંબંધમાં કહેવામાં આવેલ છે, તે સઘળું કથન અહિયાં પણ સમજવું. “મોજણIT ' ગુદા અસંકામાનં” આ બે ઈન્દ્રિય વાળા ના શરીરની અવગાહના જઘન્ય આગળના અસંખ્યાતમાં ભાગ
શ્રી ભગવતી સૂત્ર : ૧૭.
૧૯૫