________________
મનુષ્યમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા દેવામાંથી આવીને ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના અતિદેશ દ્વારા ઉત્તર આપતાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-‘ગદા બોરિય’હે ગૌતમ ! ઔઘિક શતકમાં એટલે કે શ્મા શતકના પહેલા શતકમાં જે રીતે કથન કરવામાં આવેલ છે, એજ પ્રમાણેનું કથન પ્રશ્ન અને ઉત્તરરૂપ સઘળુ કથન અહિયાં કહેવુ... જોઇએ. ‘નવં જ્ઞાચક્ષુ વિ उद्देतु अह भवे ! सव्वे पाणा जान सव्वे सत्ता भवसिद्धिय कडजुम्म कडजुम्म નિચિત્તાદ્વવન્તપુવા' પરંતુ ઔધિક શતકના કથન કરતાં આ કથનમાં જે ભિન્નપણું છે, તે એવું છે કે-‘હે ભગવન શું સઘળા પ્રાા યાવત્ સઘળા સત્વે ભવસિદ્ધિક કૃયુગ્મ કૃતયુગ્મ રાશિવાળા એકેન્દ્રિય પણાથી પહેલાં ઉત્પન્ન થઈ ચૂકયા છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-ગોયમા ! નો ફળદું સમઢે' 'હું ગૌતમ! આ અથ ખરાખર નથી. અર્થાત્ સઘળા પ્રાણ, સઘળા જીવે, સઘળા ભૂતા, અને સઘળા સર્વે આ પ્રકારના એકેન્દ્રિય પણાથી પહેલાં ઉત્પન્ન થયા નથી. ‘સેલ' તહેવ’ આ ભિન્નપણા શિવાય ખાકીનુ ખીજુ` સઘળુ' ઉપપાત વિગેરે સંબંધી કનનું વિવેચન આજ શતકના પહેલા શતકમાં કહ્યા પ્રમાણે છે.
Øવ' મતે ! સેવ' મઢે ! ત્તિ' હે ભગવન આપ દેવાનુપ્રિયે કહેલ આ સઘળુ* કથન સથા સત્ય જ છે, હે ભગવન્ આપે પ્રતિપાદન કરેલ આ સઘળું કથન સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી તેએાને નમસ્કાર કર્યાં વંદના નમસ્કાર કરીને તે પછી સયમ અને તપથી પેાતાના આત્માને ભાવિત કરતા થકા થકા પેાતાના સ્થાન પર બિરાજ
માન થયા. સૂ૦૧૫
જૈનાચાય જૈનધમ દિવાકર પૂજ્યશ્રી ઘાસીલ લજી મહારાજકૃત “ભગવતીસૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના પાંત્રીસમા શતકનું પાંચમું એકેન્દ્રિય મહાયુગ્મ
શતક સમાપ્ત ૫૩૫ પા
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
૧૯૧