________________
કાપોતલેશ્યાયુક્ત કૃતયુગ્મ, કૃતયુગ્મ એકેન્દ્રિય જીવોં
કે ઉત્પત્તિકા નિરૂપણ
ચેથા એકેન્દ્રિય મહાયુગ્મ શતકનો પ્રારંભ– ‘एवं काउलेस्सेहि वि सय कण्हलेस पयसरिस 'सेव भते ! सेवभते ! त्ति' કાપતલેશ્યાવાળાઓના સંબંધમાં પણ કૃષ્ણલેશ્યા શતકની જેમ શતક બનાવીને કહેવું જોઇએ અહિયાં કૃણલેશ્યાના સ્થાનમાં કાતિલેશ્યા પદ મૂકીને ૧૧ અગિયાર ઉદ્દેશાઓ બનાવી લેવા. હે ભગવન આપે આ વિષયમાં જે કહેલ છે તે સઘળું કથન સર્વથા સત્ય જ છે. હે ભગવન આપનું કથન સર્વથા સત્ય જ છે, આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી તેઓને નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને તે પછી સંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરતા થકા પોતાના સ્થાન પર બિરાજમાન થયા. સૂ૦૧
ચેથું એકેન્દ્રિય મહાયુમ શતક સમાપ્ત ૩૫-૪ના
ભવસિદ્ધિક કૃતયુગ્મ, કૃતયુગ્મ એકેન્દ્રિજીવોં કે ઉત્પત્તિ કા નિરૂપણ
પાંચમા શતકને પ્રારંભ– 'भवसिद्धिय कडजुम्म कडजुम्म एगिदियाण भंते ! को उबवज्जति' 3 ભગવન્ ભવસિદ્ધિક કૃતયુગ્મકૃતયુગ્મ રાશિવાળા એકેન્દ્રિય જી ક્યા સ્થાન વિશેષથી આવીને ઉત્પન્ન થાય છે? શું તેઓ નૈરયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા તિર્યંચ નિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા
શ્રી ભગવતી સૂત્ર : ૧૭.