________________
નીલલેશ્યાયુક્ત કૃતયુગ્મ, કૃતયુગ્મ એકેન્દ્રિય જીવો કે ઉત્પત્તિ કા નિરૂપણ
ત્રીજા એકેન્દ્રિય મહાયુગ્મ શતકના પ્રાર’ભ—
'एव' नीलले सेहि सय' कण्हलेस्ससरिस एक्कार सउहेसगा तद्देव - सेव भ'ते ! સેવ'મ'તે ! ત્તિ' કૃષ્ણવેશ્યાવાળા એના સંબંધમાં જે પ્રમાણે કુષ્ણુલેશ્યા શતક કહેવામાં આવેલ છે. એજ પ્રમાણે નીલલેયાવાળાઓના સબધમાં નીલલેફ્યા શતક પણ કહેવુ જોઈએ, ત્યાં જે પ્રમાણે ૧૧ અગિયાર ઉદ્દેશાઓ કહ્યા છે, એજ પ્રમાણેના ૧૧ અગિયાર ઉદ્દેશાઓ અહિયાં પણ છે તેમ સમજવુ’. આ કથનનું તાત્પર્ય એ છે કે-જે રીતે કૃષ્ણલેશ્યાના આશ્રય કરીને એકેન્દ્રિય મહાયુગ્મ નામનું શતક કહેવામાં આવેલ છે, એજ પ્રમાણે નીલકેશ્યાને આાશ્રય કરીને એકેન્દ્રિય મહાયુગ્મ શતક પણ સમજી લેવુ જોઈએ. તથા ‘જારલ ફેબ્રા સહેવ' કૃષ્ણુલેયાવાળાએના શતકમાં ઔશ્વિક કૃતયુગ્મ કૃતયુગ્મ ઉદ્દેશથી લઈને ચરમ ચરમ કૃતયુગ્મ કૃતયુગ્મ ઉદ્દેશા સુધી ૧૧ અગિયાર ઉદ્દેશાએ કહેવામાં આવેલ છે, એજ પ્રમાણે અહિયાં પણ નીલલેશ્યા પદ લગાવીને કૃતયુગ્મ કતયુગ્મ વિગેરે ૧૧ અગિયાર ઉદ્દેશા સમજવા, સેવ' મને ! લેગ મળે ! ત્તિ' હું ભગવન્ આપ દેવાનુપ્રિયે જે પ્રમણે આ વિષયમાં કહ્યું છે, તે સઘળું કથન સથા સત્યજ છે હે ભગવન્ આપનુ કથન સત્ય જ છે, એ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી નમસ્કાર કર્યાં વંદના નમસ્કાર કરીને તે પછી સંયમ અને તપથી પેાતાના આત્માને ભાવિત કરતા થકા પેાતાના સ્થ!ન પર બિરાજમાન થયા. ।।૦૧। જૈનાચાય જૈનધમ દિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજકૃત “ભગવતીસૂત્ર’”ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના પાંત્રીસમા શતકનું ત્રીજુ એકેન્દ્રિય મહાયુગ્મ
શતક સમાપ્ત ૧૩૫-૩૫
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
૧૮૯