________________
કહેવા જોઇએ. તથા આ સંબંધમાં આલાપને પ્રકાર પણ સ્વયં બનાવીને સમજી લેવો. “જો તો રમો ર ઘરમા’ પહેલા ઉદ્દેશે ત્રીજો ઉદેશે અને પાંચમે ઉદ્દેશો એકસરખા અલાપકે વાળા છે, “ના અટ્ટ વિ રિમા તથા બીજે, ચોથે, છઠે, સાતમે, આઠમે, નમ, દસમો, અને અગિયાર
આ આઠ ઉદેશાઓ એક સરખા આલાપકેવાળા છે. “નવર જવરથ છે ટ્રમ રાહુ ૩વવાનો નથી રેવા' પરંતુ ચેથા, છડા, આઠમા અને દશમા ઉદેશામાં દેના ઉપપત થતું નથી,
! તે મને ! ત્તિ હે ભગવન્ આપે જે પ્રમાણે આ વિષયમાં કથન કરેલ છે, તે સઘળું કથન સર્વથા સત્ય જ છે. હે ભગવન આપ દેવાનુપ્રિયનું સઘળું કથન સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને તે પછી સંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરતા થકા પોતાના સ્થાન પર બિરાજમાન થયા. સૂ૦૧ જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્ય શ્રી વાસીલાલજી મહારાજકૃત “ભગવતીસૂત્ર'ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના પાંત્રીસમા શતકમાં બીજા ઉદ્દેશથી લઈને અગિયારમાં
ઉદેશા સુધીના સઘળા ઉદ્દેશાઓ સમાપ્ત ૩૫-૨-૧૧ ૩૫ મા શતકમાં બીજું એકેન્દ્રિય મહયુમ શતક સમાપ્ત ૩૫-રા
શ્રી ભગવતી સૂત્ર : ૧૭.
१८८