________________
નાળન્ત” પરંતુ અહિયાં એ વિશેષ પણું છે અર્થાત્ સામાન્ય એકેન્દ્રિયા કરતાં આ કૃષ્ણàશ્યાવાળા કૃતયુગ્મ કૃતયુગ્મ રાશિવાળા એકેન્દ્રિય જીવોના કથનમાં આ પ્રમાણે વિશેષપણું છે.-‘તે ` મ`તે ! ગોવાન્નિ' TMàRT' હૈ ભગવન શુ' તે જીવો કૃષ્ણલેશ્યાવાળા હાય છે? હૈં તાનોયમા!' હા ગૌતમ ! આ જીવ કૃષ્ણલેશ્યાવાળા હેાય છે. ‘તે ન` મતે ! વ્હેલનુક્ષ્મ ઋતુમ્મ તિ'નિવૃત્તિ દારુદ્રો ટેરિયર' ફૉત્તિ' હે ભગવન્ આ કૃષ્ણુલેસ્યાવાળા કૃતયુગ્મ કૃતયુગ્મ રાશિવાળા એકેન્દ્રિય જીવા કાળની અપેક્ષાએ આ રૂપથી કયાં સુધી રહે છે? ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-ગોયમા! બહોળો વ સમય જોરન
સોમુકુલ' હું ગોતમ ! આ એકેન્દ્રિય જીવો આ રૂપમાં જઘન્યથી તે એક સમય સુધી રહે છે, અને ઉત્કૃષ્ટથી એક અંતર્મુહૂત સુધી રહે છે. તે પછી તેમાં આ પ્રકાર પણુ રહેતું નથી. ‘5. ટિપ ત્રિ' એજ પ્રમાણે તેની સ્થિતિ પણ જઘન્યથી એક સમયની અને ઉત્કૃષ્ટથી એક અ ંતમુહૂતની હાય છે. ‘àષ' સફેદ ગાય અગતઘુત્તો' બાકીનું શું સઘળું કથન સામાન્ય અકેન્દ્રિય જીવેાના કથન પ્રમાણે જ છે. અને આ કથન તેના સંબંધમાં ચાવત્ તેઓ આ પ્રકારથી અન'તવાર ઉત્પન્ન થઇ ચૂકયા છે, ‘આ કથન સુધી કહેલ છે. 'F' રોજર વિનુમા માળિયન્ત્રા' આજ પ્રમાણે આના સેળ મહાયુગ્મ પણ કહેવા જોઇએ. અર્થાંત્ આમને કૃતયુગ્મ કૃતયુગ્મથી લઇને કલ્યાજકલ્યેાજ મહાયુગ્મ સુધી આમના જે મહાયુગ્મા બતાવ્યા છે. તે તે મહારાશિવાળા આ કેન્દ્રિયેના સંબધમાં પહેલા કહેલ કથન પ્રમાણે કથન કહેવુ' જોઈ એ. અને આ કથન યાવત્ તેએ અન’તવાર ઉત્પન્ન થઈ ચૂકયાં છે. આ છેલ્લા કથન સુધી સમજવું.
સેવ' મળે ! ઘેર' મતે ! fત્ત' હે ભગવન કૃષ્ણલેશ્ય વાળા કૃતયુગ્મકૃતયુગ્મ શશિવાળા એકેન્દ્રિય જીવોના ઉપપાત વિગેરેના સબધમાં આપ દેવાનુપ્રિયે જે કથન કર્યું છે, તે સઘળું કથન સત્ય જ છે. હે ભગવન્ આપ દેવાનુપ્રિયનું આ વિષય સ ંબ ંધી સઘળુ કથન સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી તેઓને નમસ્કાર કર્યો વ ંદના નમસ્કાર કરીને તે પછી સ'યમ અને તપથી પેાતાના આત્માને ભાવિત કરતા થકા પેાતાના સ્થાન પર બિરાજમાન થયા.
બીજા એકેન્દ્રિય મહાયુગ્મ શતકમાં પહેા ઉદ્દેશે। સમાપ્ત
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
૧૮૬