________________
ચરમચરમ, એવં ચરમ અચરમસમય કૃતયુગ્મ, કૃતયુગ્મ
એકેન્દ્રિય જીવ કે ઉત્પત્તિ કા નિરૂપણ
દસમા ઉદ્દેશ નો પ્રારંભ'चरम चरम कडजुम्मकडजुम्म एगिदियाण भ ते ! कओ उपवति, ७.
હે ભગવદ્ ચરમ ચરમ સમયમાં રહેનારા કૃતચુમ કૃતયુગ્મ રાશિરૂપ એકેન્દ્રિય જીવો ક્યા સ્થાન વિશેષથી આવીને ઉત્પન્ન થાય છે? વિવક્ષિત સંખ્યાની રાશિના અનુભવને છેલ્લા સમયમાં રહેનારા હવાથી ચરમ અને મરણ સમયમાં રહેવાવાળા હોવાથી ચરમ સ યવાળા એવા જે કૃતયુમ કતયુગ્મ એકેન્દ્રિય જીવો છે, તેઓ ચરમ ચરમ કૃતયુમ કૃતયુગ્મ શશી વાળા એકેન્દ્રિય જીવે છે, તેઓ ચરમ ચરમ સમય કૃયુગ્ય કૃતયુમ એકે ન્દ્રિય જીવે છે. તેઓનો જન્મ કયાંથી આવીને થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં અતિદેશ-ભલામણથી પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-હે ગૌતમ! આ પાંત્રીસમા શતકના ચોથા ઉદ્દેશામાં જે પ્રમાણે કહેવામાં આવેલ છે, એ જ પ્રમાણેનું તે સઘળું કથન અહિયાં પણ સમજવું જોઈએ.
મતે ! રેવં મંતે ! ઉત્ત' હે ભગવદ્ ચરમચરમ સમયમાં રહેવાવાળા કૃતયુ કૃતયુગ્મરાશિવાળા એકેન્દ્રિય જીવોના ઉત્પાત વિગેરે વિષયના સંબંધમાં આપ દેવાનુપ્રિયે જે કથન કર્યું છે, તે સઘળું કથન સત્ય છે, આપ દેવાનુપ્રિયનું સઘળું કથન સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને તે પછી સંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજમાન થયા. સૂ૦૧
દસમે ઉદ્દેશ સમાપ્ત ૩૫–૧
અગીયારમા ઉદ્દેશાને પ્રારંભ – 'चरम अचरम समय कडजुम्मकडजुम्म एगिदियाण भते ! को उबवजत्ति'
હે ભગવન એકેન્દ્રિય જીજે ચરમ અને અચરમ સમય રતિ કૃતયુગ્મ કૃતયુગ્મ રાશિવાળા છે, તેઓ કયા સ્થાન વિશેષથી આવીને ઉત્પન્ન થાય છે ? વિવક્ષિત સંખ્યાના અનુભવનના ચરમ સમયમાં રહેનારા હોવાથી તેઓમાં ચરમ
શ્રી ભગવતી સૂત્ર : ૧૭.
१८४