________________
પ્રથમઅચરમસમય કૃતયુગ્મ, કૃતયુગ્મ એકેન્દ્રિય જીવ કે
ઉત્પત્તિ કાનિરૂપણ
નવમા ઉદ્દેશાને પ્રારંભ– 'पढम अचरम कड्जुम्मकड़जुम्म एगिदियाण भते ! कओहितो ! વવદ્ગતિ' ઈત્યાદિ
ટીકર્થ-હે ભગવદ્ પ્રથમ અચરમ સમયમાં રહેવાવાળા કૃતયુમ કૃતયુમ રાશિવાળા અકેન્દ્રિય જીવો કયા સ્થાન વિશેષમાંથી આવીને ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-હે ગૌતમ! ચેથા ઉદ્દેશામાં જે પ્રમાણેનું કથન કરવામાં આવ્યું છે, એ જ પ્રમાણેનું કથન આ ઉદ્દેશામાં કહેવું જોઈએ. એકેન્દ્રિય પણાથી ઉત્પન્ન થવામાં જેઓને પ્રથમ સમય લાગે છે, એવા તે એકેન્દ્રિય જી પ્રથમ અચરમ કહેવાય છે. તેમાં ચરમ પણાને નિષેધ કરવામાં આવેલ છે. જે તેમ ન હોય તે પછી બીજા ઉદ્દેશામાં કહેલ અવગાહના વિગેરેનું જે સમાન પણું અહિયાં કહેવામાં આવેલ છે, એ જ પ્રમાણેનું સઘળું કથન અહિયાં આ ૯ નવમાં ઉદ્દેશામાં પણ કહેલ છે, તેમ સમજવું.
રેવં મંa ! તેવું મતે ! તિ' હે ભગવદ્ પ્રથમ ચરમ કૃતયુમ કૃતયુગ્મ એકેન્દ્રિયજીવોના ઉ૫પાત વિગેરે વિષયના સંબંધમાં આપી દેવાનુપ્રિયે જે કથન કર્યું છે, તે સઘળું કથન સર્વથા સત્ય છે. હે ભગવન આ૫ દેવાનુપ્રિયનું સઘળું કથન સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી તેઓને નમસ્કાર કર્યો વંદના નમસ્કાર કરીને તે પછી તેઓ સંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજમાન થયા. સૂ૦૧
નવમે ઉદ્દેશ સમાપ્ત ૩૫-૯
શ્રી ભગવતી સૂત્ર : ૧૭.
૧૮ ૩