________________
પ્રથમ ચરમસમય કૃતયુગ્મ, કૃતયુગ્મ એકેન્દ્રિય જીવોં કે
ઉત્પત્તિ કા નિરૂપણ
આઠમા ઉદેશાને પ્રારંભ– 'पढम चरमसमय कहजुम्मकडजुम्म एगि दियाण' भो ! कओ उवधजति' ઇત્યાદિ હે ભગવદ્ પ્રથમ ચરમ સમયમાં રહેવાવાળા કૃતયુમ કૃતયુમ રાશિવાળા એકેન્દ્રિય જી કયા સ્થાનથી આવીને ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી અતિદેશ દ્વારા ગૌતમસ્વામીને કહે છે કે “ જાણો તવ નિરક” જે પ્રમાણે ચરમ ઉદેશે એટલે કે- ચેાથે ઉદ્દેશે કહેલ છે, છે, એજ પ્રમાણે આ આઠમા ઉદ્દેશાનું કથન પણ સમજવું. જે એકેન્દ્રિય જીવો વિવણિત સંખ્યાના અનુભૂતિના-અનુભવના પ્રથમ સમયમાં રહેવાવાળા થઈને મરણના સમયવતિ છે. એવા તે કૃતયુગ્ય કૃતયુગ્મ રાશિરૂપ એકેન્દ્રિય વાળા છ પ્રથમ સમયમાં રહેવાવાળા કૃતયુગ્ય કૃતયુગ્મ શશિરૂપ કહેવામાં આવેલ છે. તેમાં દેવ પણ ઉત્પન્ન થાય છે. તેથી તેઓને તેજલેશ્યા પણ હોય છે. તેઓના ઉત્પાદથી લઈને તેઓ અહિયાં અનેકવાર અથવા અનંતવાર ઉત્પન્ન થઈ ચૂક્યા છે આ કલા પ્રકરણ સુધીનું પ્રકરણ કહી લેવું.
ને મરેમને ! ત્તિ” હે ભગવનું પ્રથમ અપ્રથમ સમયમાં રહેવાવાળા કુતયુમ કૃતયુમ એકેન્દ્રિય જીવોના ઉત્પાદ વિગેરેના સંબંધમાં આપ દેવાનુપ્રિયે જે કથન કર્યું છે, તે સઘળું કથન સર્વથા સત્ય જ છે, હે ભગવાન આપ દેવામિનુયનું કથન સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી તેઓને નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને તે પછી સંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજમાન થયા. સૂ૦૧ાા
આઠમે ઉદેશે સમાપ્ત ૩૫-૮
શ્રી ભગવતી સૂત્ર : ૧૭.
૧૮૨