________________
પ્રથમઅપ્રથમસમય કૃતયુગ્મ, કૃતયુગ્મ એકેન્દ્રિય કે ઉત્પત્તિ કા નિરૂપણ
સાતમા ઉદ્દેશાના પ્રારંભ—
ટીકા-‘વઢમઅઢળક્રમય ૩જીમ્મલજીમ્નfત્ત યિાળ' મને ! ઈત્યાદિ હૈ ભગવત્ પ્રથમ અપ્રથમ સમયમાં રહેવાવાળા કૃતયુગ્મ મૃતયુગ્મ રાશિવાળા એકેન્દ્રિય જીવે કયા સ્થાન વિશેષથી આવીને ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નને અતિદેશ (ભલામણુ) દ્વારા ઉત્તર આપતાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-નોમાં! ના વઢવક્રમ ો સ માળિયો' હે ગૌતમ ! જે પ્રમાણે પ્રથમ સમય સબંધી ઉદ્દેશા અર્થાત્ ખીજો દેશ કહેવામાં આવેલ છે, એજ પ્રમાણે. અહિયાં સાતમે! ઉદ્દેશે! પણ સમજવે, જોઇએ. અહિયાં એકેન્દ્રિય પણાથી ઉત્પન્ન થવાના પ્રથમ સમયમાં રહેનારા હોવા છતાં પણ કૃતયુગ્મ કૃતયુગ્મ રાશિરૂપ છે. અહિયાં વિવક્ષિત સખ્યાને અનુભવ કરવા તે અપ્રથમ સમયવતિ પણુ કહેલ છે. આ પૂર્વભવની સમયસ ંખ્યાને લઇને કહેવામાં આવેલ છે. તેમ સમજવુ. કહેવાનું તાત્પ એ છે કે-એકેન્દ્રિય રૂપ હેવાના પ્રથમ સમયમાં રહેનારા જીવા છે, તેઓએ પૂર્વભવમાં વિક્ષિત રાશિરૂપ સંખ્યાને અનુભવ કરેલ છે. જેથી એવા જીવા પ્રથમ અપ્રથમ સમયમાં રહેનારા એકેન્દ્રિય જીવે કહેવાયછે. હવે પછી પણ એજ પ્રમાણે સમજવુ' જોઇએ.
સેવ' મને ! એવ' મને ! ત્તિ' હૈ ભગવત્ પ્રથમ અપ્રથમ સમયમાં રહેવા વાળા કુતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિય જીવેાના ઉત્પાદ વિગેરેના સબંધમાં આપ દેવાનુપ્રિયે જે કથન કર્યું છે, તે સઘળું કથન સવથાસત્ય છે, હે ભગવન્ આપ દેવાનુપ્રિયનુ સઘળું કથન સથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રી ને વ ંદના નમસ્કાર કરીને તે પછી સંયમઅને તપથી પેાતાના આત્માને ભાવિત કરતા થકા પેાતાના સ્થાન પર બિરાજમાન થયા. પ્રસૂ૦૧૫ !!સાતમા ઉદ્દેશે સમાપ્ત ૩૫-૭।
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
૧૮૧