________________
પ્રથમસમય પ્રથમસમય કૃતયુગ્મ, કૃતયુગ્મ એકેન્દ્રિય
કે ઉત્પત્તિ કા નિરૂપણ
છઠ્ઠા ઉદેશાનો પ્રારંભ– ટીકા--“massના ફTHદગુર્ભ નિતિયા મરે! ઓ રવજ્ઞકન્નતિ ઈત્યાદિ હે ભગવદ્ જેઓ પ્રથમ સમયમાં રહેવાવાળા કૃતયુગ્ય કૃતયુગ્મ રાશી વાળા એકેન્દ્રિય જી ક્યા સ્થાન વિશેષથી આવીને ત્યાં ઉત્પન્ન થાય છે ? એકેન્દ્રિય પણાથી ઉત્પાદન પ્રથમ સમયના વેગથી જેઓ પ્રથમ છે, તથા કુતયુમ, કૃતયુમપણાના અનુભવના પ્રથમ સમયમાં જે એડ ઉત્પન્ન થયેલા છે. એવા એકેન્દ્રિય છે પ્રથમ સમય કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિય જીવો છે. તે જ કયાંથી આવીને ઉત્પન્ન થાય છે? આ પ્રમાણે ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને પૂછેલ છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમ સ્વામીને કહે છે કે-“g a૪મજ વાગે તલ નિરવત્ત' હે ગૌતમ! જે રીતે પહેલો ઉદેશે બીજા ઉદ્દેશામાં કહેવામાં આવેલ છે, અર્થાત્ પહેલા ઉદ્દેશા પ્રમાણેનું કથન બીજા ઉદેશામાં સમજવું તેમ કહેલ છે, એ જ પ્રમાણે અહિયાં પણ એકેન્દ્રિય જીવોના ઉત્પાદથી લઈને યાવત તેઓ ત્યાં અનંતવાર ઉત્પન્ન થઈ ચુકયા છે. આ છેલલા પાઠ સુધી કહેવું જોઈએ.
સેવં કંસે ! રે મરે! ઈત્ત' હે ભગવન્ પહેલા પહેલા સમય કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિયોના ઉ૫દ વિગેરે વિષયના સંબંધમાં આપ દેવાનુપ્રિયે જે કથન કર્યું છે, તે સઘળું કથન સત્ય જ છે. હે ભગવન આ૫ દેવાનુપ્રિયનું સઘળું કથન સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી તેઓને નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને તે પછી સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજમાન થયા. સૂ૦૧ાા
પાછો ઉદેશ સમાપ્ત ૩૫-દા
શ્રી ભગવતી સૂત્ર : ૧૭.
૧૮૦