________________
અચરમસમય કૃતયુગ્મ, કૃતયુગ્મ એકેન્દ્રિયોં કે ઉત્પત્તિ કા નિરૂપણ
પાંચમા ઉદ્દેશાના પ્રાર.—
ટીકાથ’-‘ચલસમય ઇનુમ્ન,નુન ચિાળ અંતે ! જો જીવ 'તિ' ઈત્યાદિ હૈ ભગવત્ અચરમ સમયમાં રહેનારા કૃતયુગ્મ મૃતયુગ્મ રાશિવાળા જે એકેન્દ્રિય જીવેા છે, તે કયા સ્થાન વિશેષથી આવીને ઉત્પન્ન થાય છે? જે એકેન્દ્રિય જીવેાના મરણુ સમયાત્મક ચરમ સમય નથી. અને જે સંખ્યામાં કૃતયુગ્મ કુતયુગ્મ રાશિપ્રમાણુ છે એવા તે એકેન્દ્રિય જીવે અચરમ સમયમાં રહેલા મૃતયુગ્મ કૃતયુગ્મ શશિપ્રમાણુવાળા કહેવામાં આવ્યા છે, આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે--‘જ્ઞજ્ઞા ૧૪નસમય,નો તહેવ નિવસેલો માળિયન્ત્રો' હું ગૌતમ જે પ્રમાણે પ્રથમ સમય નામના ખીન્ને ઉદ્દેશેા કહ્યો છે. એજ પ્રમાણે અહિયાં પશુ સઘળુ' કથન સમજવુ જોઇએ. અને આ સઘળું કથન યાવત્ તેએ અનંતાર ત્યાં ઉત્પન્ન થઇ ચુકયાં છે, આ પ્રમાણે ઢેલ્લા સૂત્રપાઠ સુધી કહેવુ જોઇએ. અહિયાં દેવે। પણ ઉત્પન્ન થાય છે.
દેવ' મતે ! તેવ' મતે ! ત્તિ' હે ભગવન્ અચરમ સમયમાં રહેવાળા એકેન્દ્રિય જીવાના ઉત્પાદ વિગેરે વિષયના સંબંધમાં આપ દેવાનુપ્રિયે જે સ્થત કર્યુ છે તે સથા સત્ય છે. હે ભગવત્ આપ દેવાનુપ્રિયનું કથન સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરીને તેઓને નમસ્કાર કર્યાં વંદના નમસ્કાર કરીને તેએ સયમ અને તપથી પેાતાના આત્માને ભાવિત કરતા થકા પેાતાના સ્થાન પર બિરાજમાન થયા. ॥સૂ॰૧|| ૫પાંચમે ઉદ્દેશે સમાપ્ત શા૩૫-પા
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
૧૭૯