________________
અચરમસમય કૃતયુગ્મ, કૃતયુગ્મ એકેન્દ્રિયોં કે ઉત્પત્તિ કા નિરૂપણ
ચેથા ઉદ્દેશાને પ્રારંભ– ટીકાર્થ-જામણમય કુમકુમ નં રિચાઈ મરે” ઈત્યાદિ હે ભગવન ચરમ સમયમાં રહેલા એવા કૃતયુગ્મ કૂતયુગ્મ રાશિવાળા એકેન્દ્રિજી કયા
સ્થાન વિશેષથી આવીને ઉત્પન્ન થાય છે? શું તેઓ નરયિકમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા તિય ચેમાંથી આવીને ઉત્પન્ન થાય છે કે મનમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? કે જેમાંથી આવીને ઉત્પન્ન થાય છે? અહિયાં ચરમ શબ્દથી એકેન્દ્રિયને મરણ સમય વિવક્ષિત થયેલ છે. અને આ તેઓના પરભવના આયુષ્યના પ્રથમ સમય રૂપ છે. તેમાં રહે. નારે એકેન્દ્રિય ચરમ સમય શબ્દથી કહેલ છે. તેથી ચરમ સમયમાં રહેલા અને સંખ્યામાં કૃતયુગ્ય કૃતયુગ્મ રાશિપ્રમાણ એકેન્દ્રિય જી કયાંથી આવીને ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નનો ઉત્તર આપતાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે. કે- જાહેર હર સમય હતો હે ગૌતમ ! આ સંબંધમાં પ્રથમ સમય ના સંબંધ માં જે પ્રમાણેનું કથન બીજા ઉદ્દેશામાં કરવામાં આવ્યું છે, અર્થાત્ આ શતકના બીજા પ્રથમ સમય નામના ઉદ્દેશામાં એકેન્દ્રિના તિર્યંચ વિગેરેમાંથી આવીને ઉપાદ વિગેરેના સંબંધમાં કહેલ છે. એ જ પ્રમાણેનું સઘળું કથન અહિયાં કહેવું જોઈએ. પહેલા ઉદ્દેશામાં ઔધિક ઉદેશાની અપેક્ષાથી જે ૧૦ દસ પ્રકારનું ભિન્ન પણું કહ્યું છે. તે સઘળું ભિન્ન પણું એજ પ્રમાણે અહિયાં પણ કહેવું જોઈએ. કેમ કે બન્નેમાં સમાન પણું છે. પ્રથમ સમયમાં રહેલ અને ચરમ સમયમાં રહેલ એકેન્દ્રિય જીવમાં જે વિશેષ પણું છે, તે બતાવવા માટે “નવર’ રેવા – ઝવવા તિ” તેરા = કુરિક કન્નસિં' સૂત્રકારે આ સૂત્રપાઠ કહેલ છે. આ સૂત્રપાઠથી સૂત્રકાર એ કહે છે કેચરમ સમયમાં રહેનારા કૃતયુ મ કૃતયુમ રાશીવાળા એકેન્દ્રિય જીવમાં દે ઉત્પન્ન થતા નથી. તેથી અહિયાં તેજલેશ્યાના સંબંધમાં પ્રશ્ન કરેલ નથી. કેમ કે તેજલેશ્યા અહિયાં છેતી નથી. “તહેવ’ બાકીનું બીજું સઘળું કથન અહિયાં પ્રથમ સમયમાં રહેનારા એકેન્દ્રિય જીવાના પ્રકરણ પ્રમાણે સમજવું.
રેવં મતે ! તે મને ! ઉત્ત' હે ભગવન ચરમ સમયમાં રહેનારા એકેન્દ્રિય ના ઉત્પાદ આદિના વિષયમાં આ૫ દેવાનુપ્રિયે જે કથન કરેલ છે. તે સઘળું કથન સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રી ને વંદના કરી નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને સંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરતા થકા પોતાના સ્થાન પર બિરાજમાન થયા સૂ૦૧
ચર્થો ઉદ્દેશ સમાપ્ત ૩૫-૪
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
૧ ૭૮