________________
તિર્યંચ નિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા દેમાંથી આવીને ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-“p g gઢમુદે પોસ્ટર રિ gg નેચવો' હે ગૌતમ ! જે પ્રમાણે પહેલા ઉદ્દેશામાં સેળ યુમે ને લઈને કહેલ છે, એ જ પ્રમાણે (૧૬) સોળ રાશિ ભેદે ને આશ્રય કરીને આ ત્રીજે ઉદેશે પણ કહેવું જોઈએ. ચાવતુ “#fસ્ટોન સ્ટિોત્તig” અપ્રથમ સમયમાં ઉત્પન્ન થયેલા કલ્યાજ કલ્યાજ રાશિવાળા એકેન્દ્રિય જીવ યાવત અનંતવાર ઉત્પન્ન થઈ ચુકયા છે, આ કથન સુધી આ ઉદેશે પુરો કહે જોઈએ. અહિયાં પહેલા યાવત્પદથી વચલી બાકીની રશિયા ગ્રહણ કરવામાં આવેલ છે. આ રીતે આ અપ્રથમ સમયમાં ઉત્પન્ન થયેલા એક ઈન્દ્રિયવાળા જી કૃતયુગ્મ, ગેજ પણુથી કૃતયુગ્મ દ્વાપરપણાથી કૃતયુગ્મ કલ્યાજ પણાથી જ, કૃતયુઝ પણ થી જ એજ પગથી એ જ દ્વાપર પણાથી
જ કાજ પણાથી દ્વાપરયુમ કૃતયુગ્મ પણાથી દ્વાપરયુગ્મ જ પણાથી દ્વાપરયુગ્મ દ્વાપરયુગ્મ પણાથી દ્વાપરયુગ્મ કલ્યોજ પણાથી કલ્યાજ કુતયુગ્મ પણાથી કાજ જપણાથી કલ્યાજ દ્વાપરયુગ્મપણથી કયાંથી આવીને ઉત્પન્ન થાય છે ? વિગેરે પ્રશ્નથી લઈને “મારું” “અસ” આ છેલ્લા પાઠ સુધી સઘળું કથન પહેલા ઉદેશ પ્રમાણે સમજવું.
રે મરે! રેવં અંતે! ઉત્ત' હે ભગવન અપ્રથમ સમયમાં ઉત્પન્ન થયેલા કૃતયુગ્ય કૃતયુમ એકેન્દ્રિય જીના ઉત્પાદ વિગેરેના સંબંધમાં આપ દેવાનુપ્રિયે જે કથન કર્યું છે, તે સઘળું કથન સર્વથા સત્ય છે. હે ભગવન આપ દેવાનુપ્રિયનું સઘળું કથન સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદન કરી નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને તે પછી સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજમાન થયા. સૂ૦૧
ત્રીજે ઉદ્દેશ સમાપ્ત ૩૫-૩
શ્રી ભગવતી સૂત્ર : ૧૭.
૧૭૭