________________
વિગેરેનું કથન સેળ મહાયુમાં પડેલા ઉદ્દેશામાં કહ્યા પ્રમાણે છે. તેમ સમજવું. “વોઢા, જિ નમતુ જ્ઞાવ શાંતવૃત્તો' સેળ મહાયુગ્મોમાં યાવતુ તેઓ અનંતવાર ઉત્પન્ન થઈ ચુક્યા છે. આ પાઠના કથન સુધી બાકીને તમામ પાઠ સમજી લે.
૨૪ મંતે ! અંતે ! હે ભગવનું પ્રથમ સમયમાં ઉત્પન્ન થવાવાળા કાયમ, કૃતયુગ્મ એક ઈન્દ્રિયવાળાઓના ઉપપાત વિગેરેના વિષયમાં આપ દેવાનપ્રિયે જે કથન કર્યું છે, તે સઘળું કથન સર્વથા સત્ય છે. હે ભગવાન આપ દેવાનુપ્રિયતું સઘળું કથન સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી અને નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને તે પછી તેઓ સંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજમાન થયા.
બીજો ઉદ્દેશ સમાપ્ત ૩૫-રા
અપ્રથમ સમયાદિ કૃતયુગ્મ, કૃતયુગ્મ એકેન્દ્રિયોં કે
ઉત્પત્તિ આદિ કા કથન
ત્રીજા ઉદ્દેશાને પ્રારંભ જપત્રમામય જ ગુલ્મ વાકુ નિંત્રિા મતે ! જો વવવનંતિ ઈત્યાદિ. ટીકાથ–હે ભગવન અપ્રથમ સમયમાં ઉત્પન્ન થયેલા કૃતયુગ્મ, કૃતયુમ, રાશિવાળા એકેન્દ્રિય જી કયા સ્થાન વિશેષથી આવીને ઉત્પન્ન થાય છે? એકેન્દ્રિયપણથી ઉત્પન્ન થવામાં જેઓને બે વિગેરે સમય થઈ ચૂકેલ હેય-એવા તે એકેન્દ્રિય છે અપ્રથમ સમયમાં ઉત્પન્ન થવાવાળા કહેવામાં આવેલ છે. એવા એક ઈન્દ્રિયવાળી જીવે શું નૈરયિકમાંથી આવીને ઉત્પન્ન થાય છે અથવા
શ્રી ભગવતી સૂત્ર : ૧૭.
૧૭ ૬