________________
પહેલા ઉદેશામાં જે પ્રમાણે કહેવામાં આવેલ છે, એજ પ્રમાણે સેળરાશિ ભેદેને આશ્રય કરીને આ બીજો ઉદ્દેશે પણ કહી લેવું જોઈએ. “તા રદ આ રીતે પહેલા ઉદ્દેશામાં કહ્યા પ્રમાણે સઘળું કથન આ બીજા ઉદ્દેશામાં સમજી લેવું. “નવાં રૂમાનિ ય રૂટ્સ નાળિ ” પરંતુ પહેલા ઉદ્દેશાના કથન કરતાં અહિયાં નીચે બતાવેલ દસ બાબતમાં અંતર આવે છે. કેમ કે પ્રથમ સમયમાં ઉત્પન્ન થયેલા એકઈન્દ્રિયવાળાઓમાં તેનું અસંભવ પણ છે. તે દસ બાબતે નીચે બતાવ્યા પ્રમાણે છે.--
“ોrigબા નન્નેમાં ગુજરસ કa વેક મi' અહિયાં અવગાહના જઘન્યથી આગળના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. તથા “વોરેન તિ
પુરણ બહેકારૂ મા' ઉત્કૃષ્ટથી પણ આગળના અસંખ્યાત ભાગ પ્રમાણ છે. પહેલા ઉદેશામાં બાદર વનસ્પતિકાવિકની અપેક્ષાથી કંઇક વધારે એક હજાર એજનની અવગાહના કહી છે. પરંતુ અહિયાં તે પ્રથમ સમયમાં ઉત્પન્ન થવાને કારણે આંગળના અસંખ્યાતમા ભાગ રૂપથી અલપ બતાવેલ છે. આ રીતે પહેલા ઉદ્દેશા કરતાં અવગાહનાના કથનમાં ભિન્ન પણું આવે છે. આજ પ્રમાણે બીજું પણ બાકીનું ભિન્ન પણ પિતાની બુદ્ધિથી સમજી લેવું ‘બાર
મરણ નો વંધા વધri’ આ પ્રથમ સમયમાં ઉત્પન્ન થયેલ કૃતયુગ્મ કૃતયુમ રાશિવાળા “એકેન્દ્રિ જી આયુકમને બંધ કરવાવાળા હોતા નથી. પરંત અબંધક જ હોય છે. “ભાષચરા નો લવીરા અજુલા ” તથા આ આયુ કમની ઉદીરણું કરવાવાળા હોતા નથી. પરંતુ અનુદીરક હોય છે. ૩ “નો રાણા નો નીયા નો વરણાતનીdiam’ તેઓ ઉચ્છવાસવાળા હોતા નથી. નિવાસવાળા પણ હોતા નથી તથા ઉચ્છવાસનિશ્વાસવાળા પણ હોતા નથી. ૪ “રવિવંધના, તો શનિબંધri” આ આયુકમને છોડીને સાત કમ પ્રકૃતિને જ બંધ કરવાવાળા હોય છે. આઠ કમ પ્રકૃતિને બંધ કરવાવાળા હોતા નથી. ૫ તે મતે ! પઢમસમય #grH #g gfiવિચત્તિ વાળો
રિવરં હોંતિ” હે ભગવન આ પ્રથમ સમયમાં ઉત્પન્ન થયેલા કૃતયુગ્મ કૃતયુગ્મ રાશિવાળા એકેન્દ્રિય જી કાળની અપેક્ષાથી કેટલા સમય સુધી રહે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-gā સમચં” હે ગૌતમ! આ એક સમય માત્રજ રહે છે. ૬, “gવં ટિવ' એજ પ્રમાણે તેઓની સ્થિતિ પણ એક સમયમાત્રની જ હોય છે. ૭ “મુલ્લા ભાવિહા રોનિ” તેઓને આદિના બે સમુદ્રઘાતો હોય છે. તે બે વેદના સમુદ્દઘાત અને કષાય સમુદ્દઘાત છે. ૮, “મોચા ન પુષિત્તિ તેઓ મારણતિક સમુદુઘાત કરે છે? એ પ્રમાણે ને પ્રશ્ન અહિ થતું નથી તથા ઉદ્વર્તનાના સંબંધમાં પણ પ્રશ્ન કર નહીં કેમકે તેઓ પ્રથમ સમયમાં રહેવાવાળા હોય છે. તેથી તે બન્નેની સંભાવના અહિયાં રહેતી નથી. ૧૦ “રે તહેવ સર્વ નિરવણ' બાકીનું બીજુ સઘળું ઉત્પાદ, પરિમાણ,
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
૧ ૭૫