________________
“નવાર રામ રમવઝા નવ વર્ષ માળિયવા’ પરંતુ અહિયાં જે બ્રિ પણું છે, તે એવું છે કે-ભવસિદ્ધિક એક ઈન્દ્રિયવાળાઓના પહેલાના શતકોમાં ઔધિક ઉદ્દેશાથી લઈને અનંતરે પાનકાદિ અચરમ સુધીના ૧૧-૧૧ અગિયાર અગિયાર ઉદેશાઓ કહ્યા છે. પરંતુ આ અભાવસિદ્ધિક એકઈન્દ્રિય જના ચાર શતકમાં ચરમ અરે અચરમ આ શતકોને છેડીને નવઉદેશા
ઓજ હોય છે. કેમ કે-અભવસિદ્ધિમાં ચરમ અને અચરમ આ બે ઉદેશાઓ હેતા નથી. કારણ કે તેમાં આ ચરમ અચરમ પણાને અભાવ રહે છે.
ai d રે' આ શિવાય બાકીનું સઘળું કથન આ અભવસિદ્ધિકોના સંબંધમાં ભવસિદ્ધિક પ્રકરણમાં કહ્યા પ્રમાણે જ સમજવું જોઈએ. “g gurjarnagriરિલેરિયા' આ રીતે પહેલાં બતાવેલ ક્રમ પ્રમાë આ ૧૨ બાર એકેન્દ્રિય શ્રેણી શકે થાય છે, ઔધિક શતકને તથા કુણ નીલ, અને કાપોતલેશ્યાવાળાના સંબંધમાં ત્રણ શતકોને આશ્રય કરીને એક ન્દ્રિય જીવ સંબંધી ચાર શતકે થાય છે. તથા ભવસિદ્ધિક એકેન્દ્રિય સંબંધમાં ચાર શતકે થાય છે. તેમ જ અભવસિદ્ધિક એકેન્દ્રિયોના સંબંધમાં ચાર શતકથાય છે. તે રીતે કુલ બધા મળીને આ ૧૨ બાર શતક આ ચોત્રીસમા શતકમાં કહ્યા છે. છેલ્લા ચાર જે અભાવસિદ્ધિક શતક છે તેમાં ૯-૯ નવ નવ ઉદેશાઓ કહ્યા છે. આ રીતે આ બાર શતકના કુલ ૧૨૪ એકસોવીસ ઉદ્દેશાઓ થાય છે.
“રેવં મને ! સેવં મહે! ઈત્ત જાવ વિરૂ' હે ભગવન એકેન્દ્રિય જીના સંબંધમાં આપી દેવાનુપ્રિયે જે કથન કર્યું છે, તે સઘળું કથન સર્વથા સત્ય છે. હે ભગવન આપી દેવાનુપ્રિયનું સઘળું કથન સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી નમસ્કાર કર્યા. વંદના નમસ્કાર કરીને તે પછી તેઓ સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજમાન થયા. આ રીતે એકેન્દ્રિય શ્રેણી શતક સમાપ્ત થયા તેની સાથે આ ચેત્રીસમું એકેન્દ્રિય શ્રેણિ શતક સમાપ્ત થયું છે. જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્ય શ્રી ઘસીલાલજી મહારાજકૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના ત્રીસમા શતકના સાતમાથી બારમા
સુધીના એકેન્દ્રિય શતકો સમાપ્ત છે
છે ચેત્રીસમું શતક સમાપ્ત
શ્રી ભગવતી સૂત્ર : ૧૭.
૧૬૦