________________
નીલાદિ લેશ્યાયુક ભવસિદ્ધિક એકેન્દ્રિયોં કે
ઉદેશાત્મક શતક સે નિરૂપણ
સાતમા એકેન્દ્રિયશતકને પ્રારંભ– “ નહેરણ મસિદ્ધિયપરિપતું ઈત્યાદિ
ટકાર્થ –નીલલેશ્યાવાળા ભવસિદ્ધિક એક ઈન્દ્રિયવાળાઓના સંબંધમાં સાતમું શતક સમાપ્તિ પર્યન્ત કહેવું જોઈએ. અર્થાત્ જે પ્રમાણે કૃષ્ણલેશ્યાવાળા ભવસિદ્ધિક એકઈન્દ્રિયવાળાઓના સંબંધમાં કહેવામાં આવેલ છે. એજ પ્રમાણે સાતમું શતક નીલલેશ્યાવાળા ભવસિદ્ધિક એકઈન્દ્રિયવાળાઓના સંબંધમાં કહેવું જોઈએ પરંતુ આ સાતમા શતકમાં પહેલા શતક કરતાં એ ભિન્નપણું છે કે આ શતકમાં પહેલાના શતકમાં જ્યાં કૃષ્ણલેશ્યા પદ આપવામાં આવેલ છે. ત્યાં નીલલેશ્યા પર મૂકીને કહેવું જોઈએ. બાકીનું બીજું સઘળું કથન પહેલા કહ્યા પ્રમાણે જ સમજવું. જોઈએ તથા જે પ્રમાણે ત્યાં અગીયાર ઉદેશાઓ કહેવામાં આવ્યા છે. એ જ પ્રમાણે અહિયાં પણ અગિયાર ઉદ્દેશાઓ કહેવા જોઇએ.
સાતમું શતક સમાપ્ત ૩૪-૭ના
આઠમા એકેન્દ્રિય શતકને પ્રારંભ– “ જાઢેર મવસિદ્ધિા ઘજિવિહં કિ અદ્રમં સવં" ઈત્યાદિ
ટીકાથ–આ નીલેશ્યાવાળા ભવસિદ્ધિક એકઈન્દ્રિયવાળાઓના સંબં, ધમાં કહેલ રીત પ્રમાણે કપિલેશ્યાવાળા ભવસિદ્ધિક એકેનિદ્રાના સંબંધમાં પણ આઠમું શતક કહેવું જોઈએ. પરંતુ નીલકેશ્યા એ પદના સથાને કાપતલેશ્ય પદ મૂકવું જોઈએ. અહિયાં આ કાપતલેશ્યાના સંબંધમાં પણ પહેલાં કહ્યા પ્રમાણેના ૧૧ અગિયાર ઉદ્દેશાઓ સમજવા. તેઓમાં આલાપને પ્રકાર બધે જ પહેલા કહ્યા પ્રમાણે જ સમજી લે. સૂ૦૧
આઠમું શતક સમાપ્ત ૩૪-૮ જણ મદ્ધિહિં જત્તારિ જાણિ પરં ગમ' ઇત્યાદિ
ટીકાથેજે પ્રમાણે ભવસિદ્ધિક એકેન્દ્રિયવાળા જીના સંબંધમાં ચાર શતક કહેવામાં આવેલ છે. એ જ પ્રમાણે અભવસિદ્ધિક એકેન્દ્રિયોના સંબંધમાં પણ ચાર શતકે કહેવા જોઈએ. આમાં ભવસિદ્ધિક એકેન્દ્રિયેના સંબંધમાં ઓધિક શતક પહેલું છે. ૧ કૃષ્ણલેશ્યાવાળા અભાવસિદ્ધિકના સંબંધમાં બીજુ શતક કહેલ છે. તથા ત્રીજુ અને શું શતક નીલેશ્યાવાળા એકેન્દ્રિય જીના સંબંધમાં અને કાપતલેશ્યાવાળા એકેન્દ્રિય જીના કહેલ છે. ૩-૪ આ રીતે આ ચાર શતકો અભાવસિદ્ધિક એકેન્દ્રિયની સંબંધમાં કહેલ છે.
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
૧૫૯