________________
શતકને અનંતરે ૫૫નક સંબંધી ઉદ્દેશા જે પ્રમાણે કહેવામાં આવેલ છે, એજ પ્રમાણે અહિયાં પણ તમામ પ્રકરસમજવું. જેમ કે-કૃષ્ણલૈશ્યાવાળા ભવસિદ્ધિક એકેન્દ્રિય પ્રવીકાયિથી લઈને વનસ્પતિકાયિક સુધી પાંચ પ્રકારના કહેવામાં આવેલ છે. અનંતરાયપનક કૃષ્ણલેશ્યાવાળા ભવસિદ્ધિક પૃથ્વીકાયિક જીવ સૂમિ અને બાદરના ભેદથી બે પ્રકારના કહેલ છે. આ જ પ્રમાણેના આ બે ભેદે અકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક આ સઘળા એકઈન્દ્રિયવાળા જીવેના સંબંધમાં પણ સમજવા. અહિયાં પર્યાપ્ત અને અપર્યાપ્ત આ બે ભેદની વિવક્ષા કરેલ નથી. કેમ કે અનંતરા૫પન્નક હેવાથી આમનામાં આ બે ભેદે હોતા નથી. બાકીનું સઘળું કથન આ વિષયના સંબંધમાં પહેલા ઉદ્દેશામાં કહ્યા પ્રમાણે સમજવું.
“વિદ્યા મંતે ! પરંપરોવવાના” હે ભગવન પરંપરે પપનક કૃષ્ણલેશ્યાવાળા ભવસિદ્ધિક એકેન્દ્રિય છે કેટલા પ્રકારના કહેવામાં આવેલ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“જોયમા ! રવિણા પરોવવાના #રણ મણિદ્રિય જિરિયા પછાત્તા” હે ગૌતમ ! પરંપ પ૫નક કણલેશ્યાવાળા ભવસિદ્ધિક એકઈન્દ્રિયવાળા જીવે પૃવીકાયિકથી લઈને વનસ્પતિ કાય સુધીના પાંચ પ્રકારના કહેવામાં આવેલ છે. હે ભગવનું પરંપરા૫પન્નક અશ્વીકાયિક જીવો કેટલા પ્રકારના કહેવામાં આવ્યા છે ? ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-હે ગૌતમ ! તેઓ સૂક્ષમ અને બાદરના ભેકથી બે પ્રકારના કહેવામાં આવેલ છે. તેમાં સૂકમ પણ પર્યાપ્તક અને અપર્યાપ્તકના ભેદથી બે પ્રકારના કહેવામાં આવેલ છે. આ પ્રમાણેના ભેવાળા એકેન્દ્રિવાળા જ થાવત વનસ્પતિકાય સુધીના સમજવા. આજ અભિપ્રાયથી સૂત્રકારે “ોકિશો જેવો વ7ળો ગાવ વનરક્ષરૂારૂત્તિ આ પ્રમાણેને સૂત્રપાઠ કહેલ છે, ‘पर परोववण्ण कण्हलेस्स भवसिद्धिय अपज्जत्त सुहुमपुढवीकाइएण भंते !' ભગવન પરંપરે ૫૫નક કૃષ્ણલેશ્યાવાળા ભવસિદ્ધિક અપર્યાપ્તક સૂમ પૃથ્વી કાયિક જીવ કે જે “સુકી રામાપ ગુઢવીપ’ આ રત્નપ્રભા પૃથ્વીના પૂર્વ ચરમાતમાં સમુદ્રઘાત કર્યો છે. અને સમુદ્દઘાત કરીને આ રત્નપ્રભા પૃથ્વીના પશ્ચિમ ચરમાતમાં પરંપરા૫નક કૃષ્ણલેશ્યા યુક્ત ભવસિદ્ધિક અપર્યાપક સૂમ પૃથ્વીકાયિક પણથી ઉત્પન્ન થવાને યોગ્ય હોય છે ? હે ગૌતમ! તે
ત્યાં એક સમયવાળી વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. યાવત્ ત્રણ સમયવાળી વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. એ પ્રમાણેના કથનથી લઈને ચરમાન્ત સુધીનું તમામ કથન ઔધિક પ્રકરણમાં કહ્યા પ્રમાણે સમજવું. આ અભિપ્રાયને લઈને सारे ‘एवं एएण अभिलावेण जहेव ओहियो उद्देसओ जाव चरिमंति
શ્રી ભગવતી સૂત્ર : ૧૭.
૧૫૭