________________
જીવના સંબંધમાં પણ શતક કહેવું જોઈએ તથા હે ભગવન્ ભવસિદ્ધિક એકેન્દ્રિય જીવ કેટલા પ્રકારના કહેવામાં આવ્યા છે હે ગૌતમ! તેઓ પાંચ પ્રકારના કહેવામાં આવેલ છે. જેમ કે–પૃથ્વીકાયિકથી લઈને યાવત વનસ્પતિ કાય સુધીના પાંચ પ્રકાર સમજવા. હે ભગવન્ ભવસિદ્ધિક પૃથ્વીકાયિક જીવે કેટલા પ્રકારના કહેવામાં આવ્યા છે ?હે ગૌતમ! તેઓ બે પ્રકારના કહેવામાં આવ્યા છે? તે બે પ્રકારે પર્યાપ્તક અને અપર્યાપ્તક એ રીતે છે. આજ પ્રમાણેના બે ભેદે યાવત્ વનસ્પતિકાય સુધી સમજવા.
હે ભગવન તે ભવસિદ્ધિક અપર્યાપ્ત સૂમ પૃથ્વીકાયિક જીવ કે જેણે આ રતનપ્રભા પૃથ્વીના પૂર્વ ચરમાતમાં સમુદ્રઘાત કરેલ છે, અને સમુદ્દઘાત કરીને આ રત્નપ્રભા પૃથ્વીના પૂર્વ ચરમાતમાં ભવસિદ્ધિક અપર્યાપ્ત સૂક્ષમ પૃથ્વીકાયિક પણાથી ઉત્પન થવાને ગ્ય બનેલ છે, તેઓ ત્યાં કેટલા સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્ન સૂત્રથી લઈને તુલ્ય સ્થિતિવાળા તત્ય વિશેષાધિક કમને બંધ કરે છે. આ કથન સુધીનું સઘળું કથન આ ૩૪ ત્રીસમા શતકના ત્રીજા ઉદ્દેશાના પહેલા એકેન્દ્રિય શતકમાં કહ્યા પ્રમાણે છે તેમ સમજવું અને અહિયાં પણ ૧૧ અગીયાર ઉદ્દેશાઓ પહેલા કહ્યા પ્રમાણે કહ્યા છે તેમ સમજવું. આ રીતે આ પાંચમું ભવસિદ્ધિક શતક કે જે ૧૧ અગિયાર ઉદેશાઓવાળું છે. તે સમાપ્ત થયું છે. જનાચાર્ય જૈનધર્મદિવાકર શ્રી પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજકૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના તેત્રીસમા શતકનું પાંચમું
એકેન્દ્રિયશતક સમાપ્ત ૩૪-પા
કૃષ્ણલેયાયુ૯ ભવસિદ્ધિક એકેન્દ્રિય જીવોં કે ભેદોં કા કથન
છઠા એકેન્દ્રિયશતકનો પ્રારંભ– ક્રવિણા નં મરે! ઇQui મવિિક્રયા જિરિણા' ઇત્યાદિ
ટીકાર્યું–હે ભગવદ્ કૃષ્ણલેશ્યાવાળા ભવસિદ્ધિક એકઈ દ્રિયવાળા જ કેટલા પ્રકારના કહેવામાં આવ્યા છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમ સ્વામીને કહે છે કે –“પુત્ર દેવ ગોહિ રમ” હે ગૌતમ! ૩૪ ચોત્રીસમાં શતકના પહેલા ઉદેશામાં જે પ્રમાણે ભેદનું કથન કરવામાં આવેલ છે, એજ પ્રમાણેનું કથન અહિયાં પૃથ્વીકાયિકથી લઈને યાવત્ વનસ્પતિકાય સુધી પાંચ ભેદ સમજવા.
__ 'काविहाणभंते ! अणंतरोववन्नगा कण्हलेस्सा भवसिद्धिया एगि दिया पण्णता' હે ભગવન અનંતરે૫૫નક કૃષ્ણલેશ્યાવાળા ભવસિદ્ધિક એક ઈન્દ્રિયવાળા છે કેટલા પ્રકારના કહેવામાં આવેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે નહેર મicવાન તો મોહિ રહેશ” હે ગૌતમ! આ ત્રીસમાં
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
૧૫ ૬