________________
અને તેનાં વાવ તેના વિશેષાહિ વ પતિ' તે કારણથી હે ગૌતમ ! મેં એવું કહેલ છે કે કેટલાક અનંતરોપનક એક ઈન્દ્રિયવાળા જીવે એવા હોય છે કે જેઓ સરખી સ્થિતિવાળા હોવા છતાં સમાન અને વિશેષાધિક કમને બંધ કરે છે. અને કઈ કઈ અનંતર૫૫નક એકઈન્દ્રિય વાળા છો એવા હોય છે કે જેઓ તુલ્ય સ્થિતિવાળા હોવા છતાં પણ વિમાત્રથી વિશેષાધિક કમને બંધ કરે છે.
“ ! સેવં ! અરે ! ત્તિ” હે ભગવન અનંતરપપનક પૃથ્વીકાયિક એકઈન્દ્રિયવાળા ના સંબંધમાં આપ દેવાનુપ્રિયે જે કથન કર્યું છે, તે સઘળું કથન સર્વથા સત્ય છે, હે ભગવન આપ દેવાનુપ્રિયે આ વિષયમાં કરેલ કથન સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી તેઓને નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને તે પછી તેઓ સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજમાન થયા. સૂ૦૧ જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજકૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના ત્રીસમાં શતકમાં પહેલા એક ઈન્દ્રિય શતકને
I બીજો ઉદ્દેશ સમાપ્ત ૩૪–રા
શ્રી ભગવતી સૂત્ર : ૧૭.
૧૫૦