________________
કહ્યા છે, તે પૈકી જે વૈક્રિયસમુદુઘાત છે, તે વાયુકાયિકને આશ્રય કરીને કહેલ છે. વાયુકાયિકોને છોડીને બીજા એકઈદ્રિય વાળા જીવોને વેદના, કષાય અને મારણાન્તિક આ ત્રણ સમુદ્રઘાત જ હોય છે. તેઓને વૈક્રિય સમુદ્દઘાત હેતે નથી.
'एनिदिया ण भंते ! किं तुल्लद्विइया तुल्लविसेसाहिय' कम्म पकरे'ति' ભગવદ્ એક ઈન્દ્રિયવાળા જી કે જેઓનું આયુષ્ય પરસ્પરમાં સરખું હોય છે, એ જ શું તુલ્ય અને વિશેષાધિક કમને બંધ કરે છે? પરસ્પરની અપેક્ષાથી સમાન પણાને લઈને અહિયાં કર્મમાં તુલ્યપણું કહ્યું છે, અને પૂર્વ કાળમાં બંધકર્મની અપેક્ષાથી આ સંખ્યામાં ભાગ વિગેરેને લઈને કર્મમાં વિશેષાધિક પણું કહ્યું છે. અથવા “તુરિયા કારિવાહિયં વદનં પરિ’ સમાન સ્થિતિવાળા એકેન્દ્રિય છે અને અન્ય જુદા જુદા વિશેષાધિક કર્મને બધ કરે છે? કઈ એક ઈન્દ્રિયવાળા જીવના અસંખ્યાત ભાગ રૂપ અને કોઈ એક ઈન્દ્રિયવાળા જીવના સંખ્યાત ભાગ રૂપ કર્મ બંધને લઈને આ વિકલ્પમાં કર્મબંધમાં જુદાપણ કહ્યું છે. તેમ સમજવું. અથવા-માફિયા તુ ઋવિઘહિયં જ પતિ’ જુદી જુદી સ્થિતિવાળા એક ઈદ્રિય છે. પરસ્પરમાં તુલ્ય અથવા વિશેષ ધિક કમને બંધ કરે છે? અથવા તેના ક્રિયા માવિષે સાહિ વ પતિ’ જુદી જુકી સ્થિતિવાળા એક ઈન્દ્રિયવાળા જીવ જુદા જુદા વિશેષાધિક કમને બંધ કરે છે ? આ રીતે આ બંધના સંબધમાં ચાર વિકલ્પ રૂ૫ પ્રશ્ન ગૌતમસ્વામીએ પ્રભુને પૂછેલ છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુત્રી કહે છે કે “વોચમા ! વાઘેારા તુર્રિયા તુરવણેાિં દM vજેતિ હે ગૌતમ ! કેટલાક એક ઈનિદ્રયવાળા જીવો કે જે સમાન સ્થિતિવાળા હોય છે, તેઓ તુલ્ય અને વિશેષાધિક કર્મને બંધ કરે છે. અફઘા સુરદિચા વેવિશેષાાિં જ ઘરે તિ” તથા કોઈ કે સમાન સ્થિતિવાળા એક ઈન્દ્રિય જીવો એવા હોય છે કે જેઓ જુદી જુદી માત્રમાં વિશેષાધિક કમને બંધ કરે છે. “થેના સુવિચાર સુવિલાહિi
પતિ' તથા કઈ કઈ એક ઈદ્રિયવાળા જી એવા પણ હોય છે કે-જેઓનું આયુષ્ય પરસ્પર જુદું જુદું હોય છે. પરંતુ તેઓ તુલ્ય અને વિશેષાધિક કમને બંધ કરે છે. તથા “બાપા માટ્રિા વેકાથવિહિ
નં જતિ’ કઈ કઈ એક ઈન્દ્રિય જ એવા પણ હોય છે કે-જેઓનું આયુષ્ય કર્મ પણ પરસ્પરમાં જુદું જુદું હોય છે. અને તેઓ ભિન્ન-ભિન્ન વિશેષાધિક કમનો બંધ કરે છે. તથા “અલ્યાણ માફિયામાચવિશેષાાિં વ' પતિ ’ કઈ કઈ એક ઈન્દ્રિય જી એવા પણ હોય છે કે-આયુષ્ય કર્મ પણ પરસ્પરમાં જુદું જુદું હોય છે. અને તેઓ ભિન્ન-ભિન્ન વિશેષાધિક કમને બંધ કરે છે. “ન મરે! ઇવં ગુજરું રાશા સુજી દિ નાર વિવાહ વ પતિ” હે ભગવન આપ એ પ્રમાણે શા કારણથી કહે છે કે કેટલાક તુલ્ય–સરખા શરીરોવાળા એક ઇન્દ્રિય જીવે તુલ્ય અને વિશેષાધિક જ્ઞાનાવરણીય વગેરે કર્મને બંધ કરે છે ? અને યાવકેટલાક જુદી જુદી સ્થિતિવાળા એકેન્દ્રિય જીવે જૂદા
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
૧૪૨