________________
આઠ જ કર્મ પ્રકૃતિ હોય છે. તેમ સમજવું. બત્રીસમા શતકના એકેન્દ્રિય શતકમાં સૂત્રકારે એજ પ્રમાણે પ્રતિપાદન કરેલ છે. એજ વાત “ઘa રાવણ મેઘi sઘેર giરિવાપણુ કાવ વારસરૂારૂચા” આ સૂત્રપાઠ દ્વારા અહિયાં સમજાવી છે. ___ 'अपज्जत्त सुहुमपुढवीकाइयाण भंते ! कइ कम्मपगडीओ बधति' 3 मान् અપર્યાપ્તક પૃથ્વીકાયિક જીવ કેટલી કમપ્રકૃતિને બંધ કરે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે “જોયા ! સવિદ્દ ગંધ વિ કૃષિ વંધr fa હે ગૌતમ અપર્યાપ્તક સૂકમ પૃથ્વીકાયિક જીવ સાત પ્રકારની કર્મ પ્રકૃતિને પણ બંધ કરે છે. અને આઠ પ્રકારની કર્મપ્રકૃતિનો પણ બંધ કરે છે. “s gfiવિકપણ આ સંબંધમાં જે પ્રમાણેનું કથન અહિયાં એકેન્દ્રિય શતકમાં કરવામાં આવેલ છે, એ જ પ્રમાણે એજ કથન અહિયાં એકેન્દ્રિય વિગેરે અને કર્મ પ્રકૃતિના બંધના સંબંધમાં પણ કહેવું જોઈએ. જેમ કે-જયારે તેઓ સાત કર્મ પ્રકૃતિને બંધ કરનાર હોય છે. ત્યારે તે અ ય કર્મ પ્રકૃતિને છોડીને બાકીની સાત કર્મ પ્રકૃતિને બંધ કરે છે અને જ્યારે તેઓ આઠ કર્મપ્રકૃતિને બંધ કરે છે, ત્યારે તેઓ પૂરેપૂરી આ આઠ કર્મપ્રકૃતિને બંધ કરે છે. આ જ પ્રમાણેનું કથન યાવત્ પર્યાપ્ત બાદર વનસ્પતિકાયિક જીના કથન સુધીમાં સમજી લેવું. અર્થાત્ પર્યાપ્ત સૂમ પૃવીકાયિકથી લઈને અપર્યાપ્તક બાદર વનસ્પતિકાયિક સુધીના જીવે અહિયાં યાવત્પદથી ગ્રહણ કરાયા છે. તે આ અપર્યાપ્ત સૂફમ પૃથ્વીકાયિકથી લઈને અપર્યાપ્ત બાદરવનસ્પતિ કાયિક સુધીના છ સાત પ્રકારની કર્મપ્રકૃતિનો પણ બંધ કરે છે. અને આઠ કર્મપ્રકૃતિને પણ બંધ કરે છે.
'अपज्जत्त सुहमपुढवीकाइयाण भंते ! कइकम्मपगडीओ वेदेति' हे ભગવદ્ અપર્યાપ્ત સૂફમ પૃથ્વીકાયિક જીવ કેટલી કમપ્રકૃતિનું વેદન કરે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “જોવા ! જોરણ
HTTી તિ” હે ગૌતમ ! અપર્યાપ્તક સૂફમ પૃથ્વીકાયિક જીવ ૧૪ ચૌદ કર્મપતિયોનું વેદન કરે છે. ? “R ” તેના નામે આ પ્રમાણે છે.નાળાળિss a uiરિચવાણુ જ્ઞાનાવરણીય વિગેરે જે પ્રમાણે એકેન્દ્રિય શતકમાં કહેવામાં આવેલ છે, આ ૧૪ ચૌદ કર્મ પ્રકૃતિમાં “કાવ કુરિવાયાવત પુરૂષ વેદાવરણીય સુધી કહેલ કર્મપ્રકૃતિ આવી જાય છે. જે આ પ્રમાણે
શ્રી ભગવતી સૂત્ર : ૧૭.
૧૪૦