________________
v.
સૂક્ષ્મ વાયુકાયિક તથા ખાદર વાયુકાયિક આટલા જ જીવા ત્યાં હોય છે. તેથી સૂત્રકારે પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી આ ૧૨ ખાર સ્થાનાનું જ અહિયાં કથન કર્યુ છે. અહિયાં લેકના પૂર્વ ચરમાન્તથી પૂ`ચરમાન્તમાં ઉત્પન્ન થનારા જીત્રની એક સમયવાળી અને યાવત્ ચાર સમયવાળી ગતિ પણ હાય છે. કેમ કે અહિયાં અનુશ્રેણી ગતિ પણ હોય છે, અને વિશ્રેણી ગતિ પણ હાય છે, તથા દક્ષિણુ ચરમાન્તમાં પૂર્વ ચરમાન્તથી ઉત્પન્ન થવાવાળા જીવની ગતિ એ સમયથી લઈને ચાર સમય સુધીની હાય છે. કેમ કે અહિયાં અનુશ્રેણી ગતિના અભાવ કહેલ છે. તેથી એક સમયવાળી ગતિ અહિયાં કહી નથી. એજ પ્રમાણે બીજે પણ વિશ્રેણી ગમનમાં એ સમયવાળી ગતિથી લઈને ચાર સમયવાળી જ ગતિ હાય છે- તેમ સમજવુ' જોઈ એ.
થવાના
‘મુદ્રુમવુઢીયાઓ પત્નત્તમો વ ચેય' પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક પશુ આજ પ્રમાણે. એટલે કે અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકની જેમજ ખારે સ્થાનામાં-અપર્યાપ્ત પર્યાસ સુક્ષ્મ પૃથ્વીકાયિકમાં ૨ અપર્યાપ્ત પર્યાપ્ત સૂક્ષ્મ અષ્ઠાયિકોમાં ૪ અપર્યાપ્ત પર્યાપ્ત સૂક્ષ્મ તેજસ્કાયિકામાં ૬ અપર્યાપ્ત પર્યાપ્ત સૂક્ષ્મ વાયુકાયિકામાં ૮ અપર્યાપ્ત પર્યાપ્ત ખાદર વાયુકાયિકામાં ૧૦ અને અપર્યાપ્ત પર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાયિકામાં ૧૨ ઉત્પન્ન સબધમાં કથન કરી લેવું. એટલે કે ખારે સ્થાનેામાં ઉપર બતાવ્યા પ્રમાણે પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વિકાયિકના ઉત્પાતનું કથન કરી લેવું. કહેવાનુ તાપ એ છે કે-આ પહેલાં કહેલા ગમકા પ્રમાણે અપર્યાપ્ત, પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વિકાયિકના કથન પ્રમાણે જ અપર્યાપ્ત, પર્યાપ્ત સૂક્ષ્મ અષ્ઠાયિકાનું ૪ અપર્યાપ્તક પર્યાપ્તક સૂક્ષ્મ તેજશ્કાયિક ૬ અપર્યાપ્તક પર્યાપ્ત સૂક્ષ્મ વાયુકાયિક ૮ ખાદર વાયુકાયિક ૧૦ અને સૂક્ષ્મ વનસ્પતિકાયિક ૧૨ આ ખારે સ્થાનામાં ઉત્પન્ન થવાના સંબધમાં કથન કરી લેવું ૩૬ આજ પ્રમાણે બાકીના તેજસ્ઝાયિક, વાયુકયિક અને વનસ્પતિકાયિકના સંબંધમાં પણ સમજી લેવુ. આ રીતે અપર્યાપ્ત સૂક્ષ્મ અકાયિકાના ખાર ૧૨ સ્થાના સબધી ખાર ગમકે થાય છે, પર્યાપ્ત સૂક્ષ્મ અકાયિકના પણ ૧૨ માર સ્થાન સબંધી ૧૨ ખાર ગમે થાય છે. બન્ને પ્રકારના અાયિકાના આ રીત પ્રમાણે ૨૪ ચાવીસ ગમક થઈ જાય છે. આજ રીત પ્રમાણે સૂક્ષ્મ તેજસ્કાયિકના પણ ૨૪ ચાવીસ ગમકા થઈ જાય છે. અને સૂક્ષ્મ વનસ્પતિ કાયિકના પણ ૨૪ ચાવીસ ગમકે થાય છે. આ બધા ગમે મળીને કુલ ૯૬ છન્નુ ગમ થઈ જાય છે. સૂક્ષ્મ પૃથ્વીકાયિકના ૨૪ ચાવીસ ગમે આમાં મેળવવાથી પાંચ સ્થાનાના ૧૨૦ એકસાવીસ ગમા થાય છે. આમાં પૃથ્વીકાયકનાં ૨૪ ચાવીસ ગમે મેળવવાથી પાંચ સ્થાનકાના ૧૪૪ એકસેા ચુંમાળીસ ગમા થઈ જાય છે. આમના સબધમાં ઉપપાતના પ્રકાર સ્વયં અનાવી લેવે.
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
૧૩૨