________________
વિગ્રહ ગતિથી અથવા ચાર સમયવાળી વિગ્રહ ગતિથી ઉત્પન્ન થાય છે. જે નાં અંતે !' હે ભગવન આપ એવું શા કારણથી કહે છે કે તે ત્યાં બે સમયવાળી વિગ્રહ ગતિથી યાવત્ ચાર સમયવાળી વિગ્રહ ગતિથી ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-“બો જાહેર રજામાંg Rવ સત્ત સેઢીઓ’ હે ગૌતમ! રત્નપ્રભા પૃથ્વીના કથનમાં જે પ્રમાણેનું કારણ કહેવામાં આવેલ છે. એ જ પ્રમાણેનું સાત શ્રેણી રૂપ કથન અહિયાં પણ સમજવું. અર્થાત્ જે પ્રમાણે રત્નપ્રભા પૃથ્વીમાં શ્રેણીને વિભાગ કરીને બે સમય વિગેરે વિગ્રહ ગતિનું સમર્થન કરવામાં આવ્યું છે, એજ પ્રમાણે અહિયાં પણ શ્રેણીના વિભાગપૂર્વક જ ઉત્તર સમજ. આ રત્નપ્રભા પ્રકરણ અહિયાં યાવત્ શબદથી ગ્રહણ કરવામાં આવેલ છે. તે રત્નપ્રભા પ્રકરણ ત્યાં સુધીનું ગ્રહણ કરવામાં આવેલ છે કે ત્યાં પ્રભુશ્રીએ ઉત્તર રૂપથી એવું કહે છે કે-હે ગૌતમ! મેં બજવાયતા યથાવત અર્ધચક્ર વાલા આ રીતે સાત શ્રેણી કહેલ છે. તેમાંથી એક વકો શ્રેણીથી જઈને જે જીવ ઉત્પત્તિસ્થાનમાં ઉત્પન્ન થાય છે, તે ત્યાં બે સમયવાળી વિગ્રહ ગતિથી ઉત્પન્ન થાય છે, અને દ્વિધા વકા શ્રેણીથી જનારે જીવ ઉત્પત્તિ સ્થાનમાં ઉત્પન્ન થાય તે ત્રણ સમયવાળી વિગ્રહ ગતિથી ઉત્પન્ન થાય છે, અને જે જીવ વિશ્રેણથી ઉત્પન્ન થાય છે, તે ચાર સમયવાળી વિગ્રહ ગતિથી ત્યાં ઉત્પન્ન થાય છે. “જોનાર્થે પૌતમgવમુર એ કારણથી હે ગૌતમ! મેં એવું કહે છે કે તે ત્યાં બે સમયવાળી વિગ્રહ ગતિથી ઉત્પન્ન થાય છે, ત્રણ સમયવાળી વિગ્રહ ગતિથી ઉત્પન્ન થાય છે. ચાર સમયવાળી વિગ્રહ ગતિથી ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે તે ચારે પ્રકારના પૃથવીકાયિકોમાં ઉત્પન થવા સંબંધી કથન કહેવું જોઈએ. અને અપર્યાપ્તક, પર્યાપ્તક તેજરકવિજેમાં ઉત્પન્ન થવાના સંબંધમાં કહેવું જોઈએ.
“આવકાર વચહેરા અંશે! સાલે વનોહર લોનિત્તા હે ભગવાન જે અપર્યાપ્ત બાદર તેજસ્કાયિક સમયક્ષેત્રમાં મારણાન્તિક સમુદ્રઘાતથી મરણ પામે છે, અને મરણ પામીને “ને રૂઢઢોચરનારી વાહિન્સેિ લેજો જ્ઞાઈમ રે જાડુચા વવવનિત્તર મgિ' જે ઉદર્વકમાં રહેલા ત્રસનાડીના પ્રદેશમાં પમ સમજ સ્કાયિકપણુથી ઉત્પન્ન થવાને ચગ્ય હોય છે, અને જે મરે !” હે ભગવન્ એ તે જીવ કેટલા સમયવાળી વિગ્રહ ગતિથી ત્યાં ઉત્પન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“રેવં વં' જેવ' હે ગૌતમ! આ સંબંધમાં ઉત્તર અહિયાં “તે ત્યાં બે સમયવાળી વિગ્રહ ગતિથી પણ ઉત્પન્ન થાય છે, ત્રણ સમયવાળી વિગ્રહ ગતિથી પણ ઉત્પન્ન થાય છે, તથા ચાર સમયવાળી વિગડ ગતિથી પણ ઉત્પન્ન થાય છે, વિગેરે પ્રકારથી પહેલા કહ્યા પ્રમાણે જ સમજ.
‘ગારવાચવાળ મંરે ! સમયક્ષેત્તે સમૌd હે ભગવન જે
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
૧ ૨