________________
દિશામાં અથવા ઉત્તર દિશામાં જાય છે, અને બીજા સમયમાં ત્રસ નાડીમાં પ્રવેશ કરે છે. અને ત્રીજા સમયમાં ઉર્ધ્વગમન કરે છે. અને ચેથા સમયમાં તે વિશ્રેણી માં જઈને પૂર્વ દિશામાં ઉત્પન્ન થઈ જાય છે. “તેળૉ કાર તવવકના તે કારણથી હે ગૌતમ! મેં એવું કહે છે કે તે ત્રણ સમય. વાળી અથવા ચાર સમયવાળી વિગ્રહ ગતિથી ઉત્પન્ન થાય છે. “I પન્નાકુટુમgઢવીક્રાફચત્તા વિ” જે પ્રમાણે અધે લોક ક્ષેત્રમાં રહેલ ત્રસ નાડીના બહારના પ્રદેશમાં મારણાતિક સમુદ્રઘાત કરીને મરણ પામેલા અપર્યાપ્ત સૂમ પૃથવીકાવિક જીરને ઉર્થક્ષેત્રમાં રહેલા ત્રસ નાડીની બહારના પ્રદેશમાં અપર્યાપક સૂક્ષમ પ્રકાયિકપણાથી ઉપપાત બતાવેલ છે એજ પ્રમાણે પર્યાપ્ત સૂક્ષમ પૃશ્વિક વિકપણાથી ઉત્પન્ન થવાને એગ્ય થયેલા તેઓને ઉત્પાદ ત્રણ સમયવાળી વિગ્રહ ગતિથી અથવા ચાર સમયવાળી વિગ્રહ ગતિથી કહે જોઈએ, “ઘ ાણ વાસુકુમતેarગરાણ' આજ પ્રમાણે જ્યારે તે યાવત્ અપર્યાપ્ત બાદર પૃથ્વીકાયિકપણાથી, પર્યાપ્ત બાદર પૃથ્વિકાવિકપ થી અપર્યાપ્ત સૂક્ષમ અધિકાયિકપણાથી પપ્ત સૂક્ષમ અય્યાયિકપણાથી અને અપર્યાપ્ત સૂમિ તેજસ્કાયિકપણાથી ઉત્પન્ન થવાને ગ્ય થાય છે. એ રીતને પાઠ ગ્રહણ થયેલ છે. તથા જ અર્યાપ્ત સૂક્રમ પૃથ્વીકાયિક કે જે અધેક ક્ષેત્રમાં રહેલ ત્રસ નાડીના બહારના પ્રદેશમાં સમુદ્રઘાત કરે છે, અને ઉદર્વલેકમાં રહેલ ત્રઢ નાડીના બહારના પ્રદેશમાં અપર્યાપ્ત બાદર પૃથ્વીકાયિકપણથી ઉત્પન્ન થવાને ગ્ય થયા છે. આ કથનથી લઈને “પર્યાપ્ત સૂમ તેજસ્કાયિકપણુથી ઉત્પન્ન થવાને યે થયા છે, આ કથન સુધીને તેના ઉત્પાદન પ્રકાર પહેલાની જેમજ સમજો. તથા આ સંબંધમાં આલાપને પ્રકાર દરેક પદમાં જુદા જુદા સ્વયં બનાવીને કહી તે જોઈએ. સૂ૦ ૪
શ્રી ભગવતી સૂત્ર : ૧૭.
૧ ૨ ૩