________________
રત્નપ્રભાકૃથિવ્યાશ્રિત પૃથિવ્યાએકેન્દ્રિય જીવોં કા નિરૂપણ
મનુષ્ય ક્ષેત્રમાં સમુદ્દઘાત કરેલા જીવના ઉત્પાતનું વર્ણન રત્નપ્રભા પૃથ્વીના દક્ષિણ ચરમાનમાં અને સમય ક્ષેત્રમાં કરી લેવું. આ રીતે રત્નપ્રભા પૃથ્વીના આશ્રયવાળા ઉપપતના પ્રકારનું આ પ્રકરણ રૂપ બીજુ સૂત્ર સમાપ્ત થયું. આ રનમાના પ્રકરણમાં પૂરી વિગેરે એક એક જીવ સ્થાનમાં વીસ વીસ ગમનો સદ્ ભાવ કહેલ છે. એથી પૂર્વાનના ગમેની સંખ્યા ૪૦૦ ચારસો થાય છે. એ જ રીતે પશ્ચિમાન, દક્ષિણાન્ત અને ઉત્તરાન્ત, ગમોની દરેકની સંખ્યા ૪૦૦-૪૦૦ ચારસો, ચારસાની થાય છે. આ રીતે ચારે દિશાઓના થઇને કુલ ગમકે ૧૬૦૦ સેળસે થાય છે. સૂરા.
શર્કરા પ્રભા પૃથિવ્યાભિત એકેન્દ્રિય જીવોં કે ઉપવાદ આદિ કાકથન
રત્નપ્રભા પૃથ્વીના આશ્રયવાળા એકેન્દ્રિય જીવન સંઘાત અને ઉપપાત ના પ્રકારને પ્રગટ કરીને હવે સૂત્રકાર શર્કરા પ્રભા પૃથ્વીના આશ્રયવાળા એકેન્દ્રિય જીના સમુદ્રઘાતે અને ઉપપાતને પ્રકારે પ્રગટ કરે છે –
શ્રી ભગવતી સૂત્ર : ૧૭.
૧૧૮