________________
કાયિક જીવ આ રત્નપ્રભા પૃથ્વીના પૂર્વ ચરમાતમાં મરણપામે અને પછી તે એજ રત્નપ્રભા પૃથ્વીતા પશ્ચિમ ચરમાન્તમાં પર્યાપ્ત ખાદર વાયુકાયિકામાં ઉત્પન્ન થવાને ચાગ્ય થયેલ હાય તા હે ભગવન્ તે ત્યાં કેટલા સમયવાળી વિગ્રહૅગતિથી ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે હુ ગૌતમ ! આ પ્રશ્નના ઉત્તરમાં પણ આ પ્રકિત રૂપથી સમાધાન સમજવું,
આ રીતે અહિયાં આ ચાર આલાપકા થાય છે. ‘વૅ વળજ્ઞાસુ વિ’ ૨ પ્લાયિકના કથન પ્રમાણે વનસ્પતિકાયિકમાં પણ અપર્યાપ્તક સૂક્ષ્મ વનસ્પતિકાયિકના ઉપપાત કહેવા જોઇએ. જેમ કે-હે ભગવન્ કૈાઈ અપર્યાપ્તક સુક્ષ્મ વનસ્પતિકાયિક જીવ આ રત્નપ્રમા પૃથ્વીના પૂર્વ ચરમાન્તમાં મરણપામે અને મરીને તે આજ રત્નપ્રભા પૃથ્વીના પશ્ચિમ ચરમાન્તમાં અપર્યાપ્તક સૂક્ષ્મ વનસ્પતિ કાયિકામાં ઉત્પત્તિને ચાગ્ય થયેલ હોય તો હું ભગવન્ તે ત્યાં કેટલા સમયવાળી વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નનાં ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-હે ગૌતમ ! આ પ્રશ્નના ઉત્તરમાં પહેલાં કહ્યા પ્રમાણેનું સમાધાન સમજવું. મા રીતે આ આ પહેલે આલાપ' કહેલ છે. આજ પ્રમાણે પર્યા પ્તક સૂક્ષ્મ વનસ્પતિકાયિકામાં ઉત્પન્ન થવાના સમયમાં અપર્યાપ્તક ભાદર વન સ્પતિકાયિકામાં ઉત્પન્ન થવ ના સબંધમાં અને પર્યાપ્તક આદર વનસ્પતિ કાયિ કામાં ઉત્પન્ન થવાના સંબંધમાં પણ આના ૩ત્રશુ આલાપકા સમજી લેવા. સૂ
વિગ્રહગતિ સે જીવોં કે ઉત્પાત કા નિરૂપણ
વજ્ઞત્ત સુહુમપુઢત્રીજા ળ મને ! રૂમીત્તે ચળળમાલ પુત્રી' ઇત્ય ક્રિ ટીકા”—‘વજ્ઞત્ત મુદુમવુઢવી જળ મતે !' હે ભગવન્ કઈ પર્યાપ્તક સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ‘મીત્તે ચળવમામાક્ પુઢી' આ રત્નપ્રભા પૃથ્વીના પૂર્વ ચરમાતમા-પૂર્વ સાગના અન્તમાં મરણપામે અને મરીને તે આ રત્નપ્રભા પૃથ્વીના પશ્ચિમ ચરમાન્તમાં-પશ્ચિમ ભાગના અતમાં પર્યાપ્તક સૂમપૃથ્વી કાયિક પણાથી ઉત્પન્ન થયાને ચેાગ્ય બનેલ હાય તે હું ભગવન કેટલા સમયાળી વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે ? વિગેરે તમામ પ્રશ્નવાચે પહેલાં કહ્યાં પ્રમાણેના અહિયાં સમજવા. આના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે ' एवं पज्जत सुडुमपुढवीका इओ वि पुरत्थिमिल्ले चरिमंते समोहणावेत्ता एएण
ત્યાં
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
૧૧૦