________________
અને મરીને તે મનુષ્ય ક્ષેત્રમાં પર્યાપ્ત બાદર તેજસ્કાલિકપણથી ઉત્પન્ન થવાને ગ્ય બનેલ હોય તે હે ભગવન તે ત્યાં કેટલા સમયવાળી વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કેગૌતમ! ઉપર જે પ્રમાણે કહેવામાં આવેલ છે, એ જ પ્રમાણેનું કથન અહિયાં પણ સમજવું. અર્થાત્ –તે ત્યાં એક સમયવાળી વિગ્રહગતિથી પણ ઉત્પન્ન થાય છે, બે સમયવાળી વિગ્રહગતિથી પણ ઉત્પન્ન થાય છે. અને ત્રણ સમય વાળી વિરહગતિથી પણ ઉપન થાય છે, આ પ્રમાણેના આ ચાર આલાપકે તેજસ્કાયિકેની ઉત્પત્તિના સંબંધમાં થઈ જાય છે.
___'वाउकाइए सुहुमबायरेसु जहा आउक्काइएसु उववाइओ तहा કવવાપરવો” હે ભગવન કેઈ અપર્યાપ્તક સૂમ વાયુકાયિક જીવ આ રનમમા પ્રવીના પૂર્વ ચરમાતમાં મરણ પામે અને મારીને તે આ રતનપ્રભા પૃથ્વીના પશ્ચિમચરમાન્તમાં સૂક્ષમ અપર્યાપ્તક વાયુકાયિકમાં ઉત્પન્ન થવાને ચગ્ય બનેલ હોય તે હે ભગવન તે ત્યાં કેટલા સમયવાળી વિગ્રહ ગતિથી ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-હે ગૌતમ! જે પ્રમાણે ઉપર ઉત્તર વાક્ય રૂપે કહેલ છે, તે પ્રમાણે તે ત્યાં ઉત્પન્ન થાય છે. તેમ સમજવું. આ પ્રમાણેને આ પહેલે આલાપક કહેલ છે. આ જ પ્રમાણે હે ભગવન કેઈ અપર્યાપ્તક સૂમ વાયુકાયિક જીવ આ રત્નપ્રભા પૃથ્વીના પૂર્વ ચરમાન્તમાં મરે અને મરીને તે એજ રતનપ્રભા પૃથ્વીને પશ્ચિમ ચરમાન્તમાં સૂક્ષમ પર્યાપ્ત વાયુકાયિકમાં ઉત્પન્ન થવાને યેગ્ય બન્યા હોય તે હે ભગવન્ તે ત્યાં કેટલા સમયવાળી વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુત્રી કહે છે કે હે ગૌતમ ! આ પૂકત કથન સમાધાન રૂપથી ઉત્તર રૂપે સમજવું.
એજ પ્રમાણે હે ભગવન કેઈ સૂક્ષ્મ અપર્યાપતક વાયુકાયિક જીવ આ રતનપ્રભા પૃથ્વીના પૂર્વ ચરમાન્તમાં મરણ પામે અને મરણ પછી આજ રાનપ્રભા પૃથ્વીના પશ્ચિમ ચરમાતમાં અપર્યાપ્તક બાઇર વાયુકાયિકમાં ઉત્પન થવાને એગ્ય થયેલ હોય તે હે ભગવાન તે ત્યાં કેટલા સમયવાળી વિગ્રહ ગતિથી ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પણ છે ગૌતમ ! પહેલા કહેલ તે ઉત્તર સમાધાન રૂપે સમજે. હે ભગવન્ કોઈ સમ અપર્યાપ્તક વાય.
શ્રી ભગવતી સૂત્ર : ૧૭.
૧૦૯