________________
પામીને તે રત્નપ્રભા પૃથ્વીના છેલલા ભાગમાં અપર્યાપ્ત બાદર પૃથિવિકાયિકોમાં ઉત્પન્ન થવાને ગ્ય થયેલ હોય તે હે ભગવન તે ત્યાં કેટલા સમય વાળા વિગ્રહ (શરીર) થી ઉત્પન્ન થાય છે આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે હે ગૌતમાં જે તે સવાયત શ્રેણીથી ત્યાં ઉપન્ન થાય છે, તે એક સમયવાળા વિગ્રહથી (શરીર)થી, એકતવકા શ્રેણીથી ઉત્પન્ન થાય છે. તે તે ત્રણ સમયવાળા વિગ્રહથી ઉત્પન્ન થાય છે. વિગેરે પ્રકારનું સઘળું કથન પહેલાં કહ્યા પ્રમાણે જ સમજી લેવું. ૩
‘તા તેણુ વેવ પmત્તાણું હે ભગવનું અપર્યાપ્તક સૂમ પૃથ્વિકાયિક જીવ રત્નપ્રભાપૃથ્વીના પૂર્વ ચરમ ભાગમાં મરણ પામે અને મરીને તે રત્નપ્રભા વૃશ્વિના પશ્ચિમ ચરમભાગમાં પર્યાપ્ત બાદર પૃવિકાચિકેમાં ઉત્પન્ન થવાને થયે યા હોય તે હે ભગવન તે કેટલા સમવાળા વિગ્રહથી ઉત્પન્ન થાય છે ? આ પ્રેગ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-હે ગૌતમ! તે ત્યાં એક સમયવાળા વિગ્રહથી ઉત્પન્ન થાય છે, અથવા બે સમયેવાળા વિગ્રહથી અથવા ત્રણ સમયવાળા વિગ્રહથી ઉત્પન્ન થાય છે. વિગેરે સઘળું કથન પહેલાં કહ્યા પ્રમાણે જ સમજવું કા
एवं आउक्काएसु चत्तारि आलावगा सुहुमेहि अपज्जत्तएहिं उववाएरव्व ४' આજ પ્રમાણે અકાયિકના સંબંધમાં ચાર આલાપકે કહેવા જોઈએ. જેમ કે હે ભગવન કોઈ અપર્યાપ્ત સૂકમ અકાયિક જીવ આ રત્નપ્રભા પૃથિવીના પૂર્વ ચરમાન્ત ભાગમાં મરણ પામે અને મરણ પામીને તે રત્નપ્રભા પૃથ્વીના પશ્ચિમ ચરમન્ત ભાગમાં અપર્યાપ્ત સૂફમ અકાયિક પણાથી ઉત્પન્ન થવાને રોગ્ય થવું હોય તે હે ભગવન્ તે ત્યાં કેટલા સમયવાળા વિગ્રહથી ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-હે ગૌતમ! તે ત્યાં એક સમયવાળા વિગ્રહથી પણ ઉત્પન્ન થાય છે. એ સમયવાળા વિગ્રહથી પણ ઉત્પન્ન થાય છે, અને ત્રણ સમવવાળા વિગ્રહથી પણ ઉત્પન્ન થાય છે, ઈત્યાદિ પ્રકારથી પ્રશ્ન અને ઉત્તર પહેલાં કહ્યા પ્રમાણે સમજવા. એ પ્રમાણેને આ પહેલે આલાપક કહ્યો છે.
હે ભગવન કેઈ અપર્યાપ્તક અષ્કાયિક જીવ રત્નપ્રભા પૃથિવીને પૂર્વ ચરમાન્તમાં મરણ પામે અને રત્નપ્રભા પૃથિવીના જ પશ્ચિમ ચરમાન્ડમાં પર્યાપ્ત સૂક્ષમ અપ્લાયકપણુથી ઉત્પન્ન થવાને ગ્ય બન્યા હોય તે હે ભગવન તે ત્યાં એક સમયવાળા વિગ્રહથી પણ ઉત્પન્ન થાય છે, બે સમયવાળા વિગ્રહથી પણ ઉત્પન્ન થાય છે, એ જ પ્રમાણેને આ બીજે આલાપક કહેલ છે. ૨.
હે ભગવન કેઈ અપર્યાપ્ત સૂફમ અપ્લાયિક જીવ રતનપ્રભાપૃથ્વીના પૂર્વ ચરમાતમાં મરણ પામે અને મરણ પામીને તે રત્નપ્રભા પૃથ્વીના પશ્ચિમ ચરમાન્ડમાં બાદર અપર્યાપ્તક રૂપથી ઉત્પનન થવાને ગ્ય થયે હોય તે હે ભગવન તે ત્યાં કેટલા સમયના વિગ્રહથી ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
૧૦૭