________________
નીલલેશ્યાયુક ભવસિદ્ધિક એકેન્દ્રિય જીવોં કે
એકાદશ ઉદ્દેશાત્મક શતક કા કથન
સાતમા એકેન્દ્રિય શતક ને પ્રારંભ– 'जहा कण्हलेस भवसिद्धिएहि सय भणिय"
જે પ્રમાણે કૃષ્ણલેશ્યાવાળા ભવસિદ્ધિક એકેન્દ્રિય જીના સંબંધમાં શતક કહેવામાં આવેલ છે. “g નાત મણિતિહિં કિ સર્ષ માળિય” એજ પ્રમાણે નીલવેશ્યાવાળા ભવસિદ્ધિક એકેન્દ્રિયોના સંબંધમાં પણ શતક સમજવું. કહેવાનું તાત્પર્ય એ છે કે-જે પ્રમાણે કૃષ્ણવેશ્યાવાળા ભવસિદ્ધિ જીવેના સંબંધમાં અગિયાર ઉદ્દેશાત્મક શતક કહેવામાં આવેલ છે, એજ પ્રમાણેનું નીલલેશ્યાવાળા ભવસિદ્ધિકના સંબંધમાં પણ અગિયાર ઉદ્દેશા યુક્ત શતક કહેવું જોઈએ. આ સંબંધમાં આલાપકને પ્રકાર પહેલાં કહ્યા પ્રમાણે જ બનાવીને કહી લેવો. આલાપના પ્રકારમાં કૃષ્ણલેશ્યાવાળા ભવસિદ્ધિકના રથાને નીલશ્યાવાળા ભવસિદ્ધિક એ પ્રમાણેનું પદ મૂકીને શતક સમજવું. એજ તેમાં અને આ કથનમાં ભિન્નપણુ સમજવું. સૂ૦૧૫
સાતમું એકેન્દ્રિય શતક સમાપ્તા
કાપોતલેશ્યાયુક ભવસિદ્ધિકોં કે ગ્યારહ ઉદેશાત્મક
આઠ શતક કા કથન
આઠમા એકેન્દ્રિય શતકને પ્રારંભ“u #ારત મવતિદ્વિહિં રિ સર્ચ” ઈત્યાદિ
આજ પ્રમાણે કાતિલેશ્યાવાળા ભવસિદ્ધિક એકેન્દ્રિય પણ આઠમું શતક સમજવું.
ના સંબંધમાં
શ્રી ભગવતી સૂત્ર : ૧૭.
૧
૦ ૦