________________
અ~-જે પ્રમાણે નીલલેશ્યાવાળા ભવસિદ્ધિક જનું અગિયાર ઉદેશા ત્મક પ્રકરણ કહ્યું છે. એ જ પ્રમાણે અગિયાર ઉદ્દેશાઓવાળું કાતિલેશ્યાવાળા ભવસિદ્ધિક નું પણ પ્રકરણ સમજવું. આ સંબંધમાં આલાપકનો પ્રકાર સ્વયં બનાવીને સમજી લે. સૂ૦૧૫
આઠમું એકેન્દ્રિય શતક સમાપ્તા
અભવસિદ્ધિક એકેન્દ્રિયોં કા નિરૂપણ
ગોવર
નવમા એકેન્દ્રિય શતકનો પ્રારંભ“કવિ શ મં! મણિદ્રિથા પરિચા ઘણા ઈત્યાદિ
ટીકાર્યું–હે ભગવન અભાવસિદ્ધિક એકેન્દ્રિય જી કેટલા પ્રકારના કહેવામાં આવ્યા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે “જોયા! ક્ષિા કમસિદ્ધિયા વિંહિયા goળતા” હે ગૌતમ! અભવસિદ્ધિક એકેન્દ્રિ જીવ પાંચ પ્રકારના કહેવામાં આવ્યા છે. “R =તે આ પ્રમાણે છે. “gઢવીઝા જાર વારાફ' પ્રકાયિક યાવત્ વનસ્પતિક કિ યાત્પદથી અષ્કાયિક તેજસ્કાયિક વાયુકાયિક અને વનસ્પતિકાયિકનું ગ્રહણ થયેલ છે. એટલે કેપૃથ્વીકાયિક અપકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિકના ભેદથી અભવસિદ્ધિક એકેન્દ્રિય છે પાંચ પ્રકારના હોય છે “gવં દેવ અવઘિન્દ્રિય માિં સમાણિદ્ધિ વિ માળિયવં' ભવસિદ્ધિક શતકમાં જે પ્રમાણે કહેવામાં આવેલ છે, એ જ પ્રમાણે અાવસિદ્ધિક શતક પણ સમજી લેવું. પરંતુ તે કથન કરતાં આ શતકમાં જુદાપણું છે, તે “નવાં ઉદ્દે જામ સત્તરમ કરેલાવના” આ સૂત્ર પાઠદ્વારા પ્રગટ કરેલ છે. અહિયાં ચરમ ઉદેશે અને અચરમ ઉદેશે આ બે ઉદેશાને છેડીને બાકીના નવ ઉદ્દેશાઓ થાય છે. આમાં એક વિક અભવસિદ્ધિક ઉદ્દેશ ૧ અનન્તરે પપત્રક સંબંધી બીજો ઉદેશો ૨ પરંપરોપપન્નક સંબંધી ત્રીજે ઉદ્દેશે ૪ અનંતરાવગાઢ સંબંધી થે ઉદેશ ૪ પરંપરાવગાઢ સંબંધી પાંચમો ઉદ્દેશ ૫ અનંતરાહારક સંબંધી કે ઉદેશે ૬ પરંપરાહારક સંબંધી સાતમે ઉદ્દેશ ૭ અનંતરપર્યાપ્તક સંબંધી આઠમે ઉદ્દેશ ૮ અને પરંપર પર્યાપ્તક સંબંધી નવમે ઉદ્દેશો ૯ આ નવ જ ઉદેશાઓ આ અભયસિદ્ધિક શતકમાં કહેવા જોઈએ. અભવસિદ્ધિક સ્વભાવ હોવાથી અહિયાં ચરમ અને અચરમ એ બે ઉદ્દેશાઓ સંભવતા નથી સૂ૦૧૫
નવમું એકેન્દ્રિય શતક સમાપ્તા
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
૧૦૧