________________
નીલલેશ્યાયુક્ત એકેન્દ્રિય જીવોં કે ઉત્પતિ આદિ કા નિરૂપણ
ત્રીજા—ચાથા એકેન્દ્રિય શતકના પ્રારંભ-
'जहा कण्हलेस्सेहि' भणिय एवं नीलले सेहि वि सम भाणियन्व" કૃષ્ણલેશ્યાવાળા જીવે ના સબધમાં જે પ્રમાણે અગિયાર ઉદ્દેશાત્મક શતક કહેલ છે. એજ પ્રમાણે નીલેશ્યાવાળા જીવેના સંબંધમાં પણ ૧૧ અગિયાર ઉદ્દેશાવાળુ શતક કહેવું જોઈએ.
ઐય મતે ! સેવ' મરે ! fa' હે ભગવન આપ દેવાનુપ્રિયે જે પ્રમાણેનુ’ કથન આ વિષયમાં કહ્યું છે, તે સઘળુ' કથન સત્ય છે. હે ભગવન્પ દેવાનુપ્રિયનું કથન સથા સત્ય જ છે. આ પ્રમાણે હીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી તેઓને નમસ્કાર કર્યા. વંદના નમસ્કાર કર્યાં પછી તે સયમ અને તપથી પેાતાના આત્માને ભાવિત કરતા થકા પેાતાના સ્થાનપર બિરાજમાન થયા. ાસૢ૦૧૫
ત્રીજુ અવાંતર શતક સમાપ્ત
કાપોતલેશ્યાયુદ્ઘ એકેન્દ્રિયોં કે ઉત્પતિ આદિ કા કથનયુત્ક ચતુર્થ શતક
'एव' काउलेस्सेहि वि सयं भाणियन्त्र नवर' 'कण्हलेस्से वि अभिलावो મળિયો' કૃષ્ણવેશ્યાવાળા જીવાના શતકના કથન પ્રમાણે જ કાપાતલેશ્યાવાળા જીવાના સંબંધમાં પણ કહેવુ' જોઈએ પરંતુ પહેલાના શતકમાં જ્યાં જ્યાં કૃષ્ણ' અને ‘નીલ' પદથી કથન કરવામાં આવ્યુ' છે, ત્યાં ત્યાં ‘કાપાત' એ પ્રમાણેનુ પદ રાખીને આલાપકા કહેવા જોઇએ. તે શિવાયનું બીજું સઘળુ થન પહેલાના કથન પ્રમાણે જ સમજવું.
ચોથું અવાન્તરશતક સમાપ્ત
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
૯૫