________________
આવ્યું છે, એજ પ્રમાણે અહિયાં પણ યાવત્ વેદના સૂત્ર સુધીનું કથન સમજી લેવું. અહિયાં યાવત્ પદથી નીચે પ્રમાણેના કથનને સંગ્રહ થયે છે, જેમકે-તે જીને આઠ કમ પ્રકૃતિઓ હોય છે. તેઓ સાત અથવા આઠ કમ પ્રકૃતિનો બંધ કરે છે. તથા ચૌદ કર્મ પ્રકૃતિનું વેદન કરે છે. “u guળ શમિજાવે जहेव ओहिए एगिदियसए एक्कारस उद्देसगा भणिया तहेव कण्डलेस्ससए वि માળિવવા કાર અરરિક હેરણ વિચા' આ અભિલાપ દ્વારા સામાન્ય રૂપ એકેન્દ્રિય શતકમાં જે પ્રમાણે અગિયાર ૧૧ ઉદેશાઓ કહેવામાં આવ્યા છે. એજ પ્રમાણેના અગિયાર ઉદેશાઓ આ કૃષ્ણલેશ્યાવાળા શતકમાં પણ અચરમ કૃષ્ણલેશ્યાવાળા એકેન્દ્રિયના કથન સુધીના ૧૧ ઉદ્દેશાઓ કહેવા જોઈએ. જેમ કે-સામાન્ય કૃષ્ણલેશ્યાવાળાને એક સામાન્ય ઉદેશે. ૧ અને અનંતરા૫૫ન્નક કુણુલેશ્યાવાળાનો બીજો ઉદ્દેશ છે. એ જ પ્રમાણે પરંપરાપપનક કૃષ્ણલેશ્યાવાળા એકન્દ્રિયેના સંબંધમાં ત્રીજે ઉોશે કહ્યો છે. અનન્તરાવગાઢ કૃષ્ણલેશ્યાવાળા એકેન્દ્રિય સંબંધી ચોથો ઉદ્દેશો કહ્યો છે. ૪ પરંપરાવગાઢ કૃણલેશ્યાવાળા એકેન્દ્રિય સંબંધી પાંચમે ઉદેશ કહો છે. ૫ અનંતરાહારક કૃષ્ણલેશ્યાવાળા એકેન્દ્રિય સંબંધી છઠ્ઠો ઉદેશે કહો છે. ૬ પરંપરાહારક કૃષ્ણલેશ્યાવાળા એકેન્દ્રિય સંબંધી સાતમે ઉદ્દેશો કહ્યો છે. ૭ અનંતર પર્યાપ્તક કૃષ્ણવેશ્યાવાળા એકેન્દ્રિયેના સંબંધમાં આઠમા ઉદેશો કહ્યો છે. ૮ પરંપરપર્યાપ્તક કૃષ્ણલેશ્યાવાળા એકેન્દ્રિય સંબંધી નવમે ઉદેશે કહ્યો છે ૯ ચરમ કૃષ્ણલેશ્યાવાળા એકેન્દ્રિય સંબંધી દસમે ઉદ્દેશે કહ્યો છે. અને અચરમ કૃષ્ણલેશ્યાવાળા એકેન્દ્રિય જીના સંબંધમાં અગિયારમે ઉદ્દેશો કહ્યો છે. આ રીતે આ ૧૧ અગિયાર ઉદેશાઓ અહીંયાં સમજવા. સૂ૦૧ જૈનાચાર્ય જનધર્મદિવાકર શ્રી પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજકુત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના તેત્રીસમા શતકનો અગીયારમો ઉદેશ સમાપ્તાફ૩૧૧
છે બીજુ એકેન્દ્રિય શતક સમાપ્ત છે
શ્રી ભગવતી સૂત્ર : ૧૭.
८४