________________
અનંતરાહારક એક ઈન્દ્રિય જીના સંબંધમાં છઠ્ઠો ઉદેશે કહેલ છે. ૬ પરંપરાહારક એક ઈન્દ્રિય જીવના સંબંધમાં સાતમે ઉદેશે કહેલ છે. ૭ અનંતર પર્યાપ્ત એક ઈન્દ્રિય જીના સંબંધમાં આઠમ ઉદેશે કહેલ છે. ૮ પરંપરપર્યાપ્તક એક ઈન્દ્રિય જીના સંબંધમાં નવમે ઉદ્દેશે કહેલ છે. ૯ ચરમ એક ઈન્દ્રિય જીના સંબંધમાં ૧૦ દસમે ઉદ્દેશે કહેલ છે. ૨૦ તથા અચરમ એક ઈન્દ્રિય જીવેના સંબંધમાં અગિયારમે ઉદેશે કહેલ છે. ૧૧ આ રીતે આ અગિયાર ઉદેશાઓ એક ઇન્દ્રિયવાળા જીવોના સંબંધમાં આ પહેલા એકેન્દ્રિય શતકમાં કહેલ છે.
“ અરે ! સે અંતે ! ” હે ભગવન અનંતરાવગાઢ એકઈન્દ્રિયવાળા જીવાથી લઈને અચરમ એકેન્દ્રિય સુધીના જીના સંબધમાં આપી દેવા પ્રિયે જે કથન કર્યું છે, તે સઘળું કથન સર્વથા સત્ય જ છે. હે ભગવન આ વિષયમાં આપી દેવાનુપ્રિયે કહેલ સઘળું સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી તેઓને નમસ્કાર કર્યા. વંદના નમરકાર કરીને તે પછી તેઓ સંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજમાન થયા. સૂ૦૧ જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસંલાલજી મહારાજકૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના તેત્રીસમા શતકને અગિયારમો ઉદેશે સમાસ૩૩-૧૧
પહેલું એકઈન્દ્રિય શતક સમાપ્ત છે
શ્રી ભગવતી સૂત્ર : ૧૭.
૯૦