________________
લઈને પર પરપર્યાપ્તક વનસ્પતિકાયિક એક ઇન્દ્રિયવાળા જીવના કથન સુધી પાંચ ભેદવાળા આ પર પરપર્યાપ્તક એક ઈન્દ્રિયવાળા જીવેા સૂમ અને માદરના ભેથી દરેકના મુખે પ્રકાર હોય છે. અને આ બધાં ૧૪ ચૌકમ પ્રકૃતિયાનું વેદન કરે છે. એ પ્રમાણેના આ કથન સુધીની સઘળું કથન પર૫૨.પપન્નક એક ઇન્દ્રિયવાળા જીવના પ્રકરણના કથન પ્રમાણે જ સમજવું. ાસુ૦૧૫ ાનવમા ઉદ્દેશો સમાપ્ત શરૂ૩-હા !!દસમા ઉદ્દેશાને પ્રારંભ-~~
“રતિમા વિ નહા પર વોવચનના' ઈત્યાદિ
ટીકા ચરમ એકઇન્દ્રિયવાળા જીવે પણ પર પરાપપન્નક જીવાના કથન પ્રમાણે પૃથ્વીકાયિક વિગેરેના ભેદથી વનસ્પતિકાયિક જીવના થન સુધી પાંચ ભેદ ચુક્ત કહ્યા છે. અને દરેક પૃથ્વીકાયક જીવા સૂક્ષ્મ બાદર ભેદવાળા કક્ષા છે. તથા આ બધા ૧૪ ચૌક્રકમ પ્રકૃતિયાનું વૈદન કરે છે. આ પ્રમાણેનું સઘળું કથન પરપરાપપન્નક એક ઈન્દ્રિય જીવના પ્રકરણમાં કહ્યા પ્રમાણે જ સમજવું. પ્રસૂ૦૧૫ uદસમા ઉદ્દેશો સમાપ્ત ૫૩૩૧૦મા ાઅગિયારમા ઉદ્દેશાના પ્રાર’——
‘' અરિમા વિ' ઈત્યાદિ
ટીકા --પર પાપપન્નકર પૃથ્વીકાયિક એક ઇન્દ્રિયવાળા જીવાના કથન પ્રમાણે જ અચરમ પૃથ્વીકાયિક વિગેરે એક ઇન્દ્રિયવાળા જીવાનુ` કથન સમજવું. ।।સૂ॰૧૫
ાઅગિયારમા ઉદ્દેશો સમાપ્ત ૫૩૩ ૧૧ બારમા ઉદ્દેશાના પ્રારંભ-~
‘વ' પણ જારસ ફેસ' ઈત્યાદિ
ટીકા—આ રીતે ઉપર બતાવેલ ક્રમ પ્રમાણે એક ઇન્દ્રિયાળા જીવાના સંબંધમાં અગિયાર ૧૧ ઉદ્દેશાએ કહ્યા છે. તેમાં પહેàા ઉદ્દેશો સામાન્ય પણાથી એક ઈન્દ્રિય જીવે!ના સબધમાં કહેલ છે. ૧ અન’તરેપપન્નક એક ઈન્દ્રિયવાળા જીવેાના સ'ખધમાં બીજો ઉદેશા 'હ્યો છે. ૨ પ૨ંપ૨ાપપન્નક એક ઇન્દ્રિયવાળા જીવેાના સબધમાં ત્રીજો ઉદ્દેશે! કહેલ છે. ૩ અન તરાવ ગાઢ એક ઇન્દ્રિયવાળા જીવાના સંબધમાં ચેાથેા ઉદ્દેશા કહેલ છે. ૪ પરપરાવગાઢ એકેન્દ્રિયવાળા જીવેાના સબંધમાં પાંચમા ઉદ્દેશે! કહેલ છે, પ
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
૮૯