________________
કેટલી કર્મ પ્રકૃતિનું વેદન કરે છે. ? “જો મા ! જરૂર જHTTી રેતિ' હે ગૌતમ! અનંતરે ૫૫નક સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ ચૌદ કર્મ પ્રકૃતિનું વેદન કરે છે. “ત્ત ” તે ચૌદમ પ્રકૃતિ આ પ્રમાણે છે– નાણાકળ' જ્ઞાનાવરણીય તહેવ જાવ કુરિવેચવજ્ઞ તથૈવ યાવત્ પુરૂષ વેદને છોડીને
અહિયાં યાવત્પદથી એ સમજાવ્યું છે કે-જ્ઞાનાવરણીય કર્મથી લઈને અંત. રાય સુધીની આઠ કર્મ પ્રકૃતિ તથા શ્રોત્રક્રિયાવરણ ચક્ષુ ઈદ્રિયાવરણ ૧૦ ઘાણેન્દ્રિયાવરણય ૧૧ ઇન્દ્રિયાવરણ ૧૨ સ્ત્રીવેદાવરણ ૧૩ અને પુરૂષ વેદા વરણ ૧૪ એકેન્દ્રિય જીવને સ્પશનેન્દ્રિયાવરણ કર્મ હોતું નથી કેમ કેજે આ આવરણ તેએામાં માનવામાં આવે છે તેમાં એકેન્દ્રિય પણાને સદભાવ જ બની શકે નહીં તથા નપુંસક વેદાવરણ પણ તેઓમાં રહેતું નથી, કેમ કે-એકેન્દ્રિયામાં નપુંસકદ માત્રને જ સદુભાવ રહે છે.
“ga વાવ અનંતપોવારના જાયાવરણરૂરિ ' એજ પ્રમાણે થાવત અનંતરે પપનક બાદર વનસ્પતિકાયિક જીવ પણ આજ ચૌદકર્મ પ્રકૃતિનું વેદન કરે છે. તેમ સમજી લેવું જોઈએ. અહિયાયાવત્પદથી અનંતરેપપન્નક સૂક્ષ્મ અખાયિક એકેન્દ્રિયથી લઈને અનંતરે૫૫નક બાદરવાયુકાયિક એકેનિદ્રયસુધીના ગ્રહણ કરાયા છે. એ બધા એકઈ દ્રિયવાળા જ જ્ઞાનાવરણીય વિગેરે પહેલા કહેલ ૧૪ ચૌદકર્મ પ્રકૃતિના વેદક હોય છે. તેમ સમજવું.
છે મરે! રે રે! જિ' હે ભગવન અનંતરાયપન્નક વિશેષણવાળા એવા સૂક્ષમ અને બાદર ભેદવાળા પૃથવીકાયિકાથી લઈને વનસ્પતિકાયિક એક ઇન્દ્રિય જીના કર્મ પ્રકૃતિના સત્વ, બંધન અને વેદનના સંબંધમાં આપ દેવાનુપ્રિયે જે કથન કર્યું છે, તે સઘળું કથન સર્વથા સત્ય જ છે. હે ભગવન આપ દેવાનુપ્રિયનું કથન સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રી ને વંદના કરી તેઓને નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને તે પછી તેઓ સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજમાન થયા. સૂ૦૧ા જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજકૃત ‘ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના તેત્રીસમા શતકને બીજો ઉદ્દેશ સમાપ્ત ૩૩-રા
શ્રી ભગવતી સૂત્ર : ૧૭