________________
થઈ શકે તે પુરૂષ વેદવધ્ય કર્મ કહેવાય છે. તેઓને નપુંસકદવધ્ય કર્મ હોતું નથી. કેમ કે-એકેન્દ્રિમાં નપુંસકવેદ પણ હોય છે. આ રીતે આ ચૌદ ૧૪ કમ પ્રકૃતિઓ કહી છે. જેનું આ અપર્યાપ્ત સૂક્ષમપૃથ્વીકાયિક જીવ વેદન કરે છે. આ ચૌદ કમ પ્રકૃતિનું વેદન આ અપર્યાપ્ત સૂક્ષમ પ્રવીક ચિકને જ હોય છે, એ વાત નથી. પરંતુ આ ૧૪ ચૌદકર્મ પ્રકૃતિ જેનું વેદન “ જ મેઘ જાવ gazત્ત વાપરવારસાળ મરે શરૂ ૪૫ પmટીમો વેલેંતિ” સૂમ, બાદર, પર્યાપ્ત અને અપર્યાપ્ત આ ભેદે સઘળા એકેન્દ્રિયને હોય છે. તેથી સૂત્રકારે અહિયાં એવું કહ્યું છે કે આ ચૌદ પ્રકૃતિનું વેદન પર્યાપ્ત બાદર વનસ્પતિકાય સુધી સમજવું. ગૌતમ સ્વામીએ એજ વાત પ્રભુશ્રીને એ રીતે પૂછેલ છે કે-હે ભગવન પર્યાપ્ત બાદર વનસ્પતિ કાયિક જીવ કેટલી કર્મ પ્રકૃતિનું વેદન કરે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-જોયાઘઉં જેવી રોજનીગો રેસિ’ હે ગૌતમ! અપર્યાપ્ત પૃથ્વીકાવિક જીના કથન પ્રમાણે જ તેઓ યાવત બાદર વનસ્પતિ કાયિક જીવ ચૌદ ૧૪ કર્મપ્રકૃતિનું જ વેદન કરે છે. અહિયાં યાવ૫દથી પર્યાપ્તક સૂમ પૃથ્વીકાયિકથી લઈને અપર્યાપ્ત સૂમ બાદર ભેદપાળા અપૂકાયિક તેજસ્કાયિક વાયુકાયિક તથા અપર્યાપ્તક બાદર વનસ્પતિકાયિક આ સઘળા જ ગ્રહણ કરાયા છે. પર્યાપ્ત બાદર વનસ્પતિ કાયિક સૂત્રતે પહેલાં કહેવામાં આવી ગયું છે. આ રીતે આ સઘળા એક ઈન્દ્રિયવાળા જીવો સૂમ પર્યાપ્ત, સૂમ અપર્યાપ્ત, બાદર પર્યાપ્ત બાદર અપર્યાપ્ત, અકાયિક જીવ આજ રીતે સૂક્ષમ પર્યાપક વિગેરે ભેદવાળા તેજસ્કાવિક , વાયુકાયિક જીવો અને વનસ્પતિકાયિક જીવ ઉપર કહેલ ૧૪ ચૌદકર્મ પ્રકૃતિનું વેદન કરે છે. આ સંબંધમાં આલાપકે સ્વયં બનાવીને સમજી લેવા.
“ અંત ! મરે ! રિ' હે ભગવન આપી દેવાનુપ્રિયે એક ઈદ્રિય
ને કમ પ્રકૃતિના બંધ સંબંધમાં અને તેના વેદનના સંબંધમાં જે કથન કર્યું છે. તે સઘળું કથન સત્ય જ છે. હે ભગવન આપી દેવાનુપ્રિય કથન સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને તે પછી સંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજમાન થયા. સૂ૦૧ જૈનાચાર્ય જેનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજકૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના તેત્રીસમા શતકને પહેલે ઉદ્દેશ સમાપ્ત ૩૩-૧
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
૮૩