________________
આપ દેવાનુપ્રિયનું કથન સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી તેઓને નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને તે પછી તેઓ સંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરતા થકા પોતાના સ્થાન બિરાજમાન થયા. સૂર૧ જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજકૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના બત્રીસમા શતકને પહેલો ઉદ્દેશ સમાપ્ત ૩ર-ના
કૃષ્ણલેશ્યાવાલે કૃતયુગ્મનૈરયિક આદિ કે ઉદેશક
કે નિર્દેશપૂર્વક કથન
બીજા ઉદેશાને પ્રારંભ– ઢેરણકુમ નેરા’ ઇત્યાદિ. ટીકાર્થ– હે ભગવાન કૃષ્ણલેશ્યાવાળા કૃતયુમરાશિ પ્રમિત વૈરયિક, નારક ભવની સમાપ્તિ થતા નરકભવથી નીકળીને ક્યાં જાય છે? અને કયાં ઉત્પન્ન થાય છે? શું રવિકોમાંથી ઉત્પન્ન થાય છે ? અથવા તિર્યંચ
નિર્કમાંથી ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે'एवं एएण जहेव उववायसए अदावीस उद्देसगा भणिया तहेव उठवणासए वि ગણાવી કક્ષા માગવા નિરવત’ આ રીતે આ કેમથી ઉપ૨ાત શતકમાં જે પ્રમાણે અઠયાવીસ ઉદ્દેશાઓ કહેવામાં આવ્યા છે. એ જ પ્રમાણે આ ઉદ્વર્તન શતકમાં પણ અઠયાવીસ ઉદ્દેશાઓ કહેવા જોઈએ. આમાં કૃતયુગ્મ નારકને પહેલે ઉદ્વર્તના ઉદ્દેશે કહ્યો છે. કૃષ્ણલેશ્યાવાળા કૃતયુગ્મ નારક સંબધી બીજો ઉદેશે કહો છે. નીલલેશ્યાવાળા કૂતયુગ્મ નારક સંબંધી ત્રીજો
શ્રી ભગવતી સૂત્ર : ૧૭.