________________
છે. “ઘણો લા હોય અથવા સંપૂર્ણ કાકાશમાં રહે છે. સ્નાતક કેવલી સમુદ્રઘાત અવસ્થામાં જ્યારે દણ્ડકપાટ કરવાની અવસ્થામાં હોય છે. ત્યારે તે લોકના અસંખ્યાતમા ભાગમાં રહે છે. કેમકે–તેનું શરીર લેકના અસંખ્યાતમા ભાગમાં વૃત્તિવાળું હોય છે. તથા જ્યારે તે મન્થાનાવસ્થામાં હોય છે, ત્યારે તેના દ્વારા લોકો ઘણે વધારે ભાગ વ્યાપ્ત કર્યો હોય છે, અને ઘણે થોડો ભાગ તેના દ્વારા અવ્યાપ્ત રહે છે. તેથી તે લેકના અસંખ્યાત ભાગોમાં વ્યાપ્ત કહેલ છે, અને જ્યારે તે સ્નાતક સપૂર્ણ લેકને વ્યાપ્ત કરી લે છે, ત્યારે તે સમગ્ર લેકમાં રહે છે. તેમ સમજવું. એ રીતે આ ક્ષેત્રદ્વાર કહ્યું છે. ક્ષેત્રદ્વાર સમાપ્ત સૂ૦ ૧૨.
તેંતીસ સે છત્તીસ તક કે કારો કા નિરૂપણ / તેંતીસર્વે સ્પર્શના દ્વારકા
નિરૂપણ
હવે ૩૩ મા સ્પર્શના દ્વારનું કથન કરવામાં આવે છેgam i ?! ઢોરણ જ સામા કૃપા કામ પર ઈ. ટીકાઈ–આ સૂત્ર દ્વારા શ્રીગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવું પૂછયું છે કે'पुलाए णं भंते ! लोगस्न किं संखेज्जइभागं फुसइ असंखेज्जइभागं फुसइ लापन પુલાક લોકના સંખ્યામાં ભાગની સ્પર્શના કરે છે? અથવા અસંખ્યાતમાં ભાગની સ્પર્શના કરે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે
વાળા મળિયા ત સ મણિચકા' હે ગૌતમ! જે પ્રમાણે અવ ગાહનાના સમ્બન્ધમાં કથન કરવામાં આવ્યું છે, એજ પ્રમાણે સ્પર્શનના સંબંધમાં પણ કથન સમજવું,
અવગાઢ ક્ષેત્ર વિષયક અવગાહના હોય છે. જેથી ક્ષેત્રદ્વાર જ અવ. ગાહનાકાર છે. તેથી સ્પર્શના પણ તે પ્રમાણે જ કહેવી જોઈએ. અને આ અવગાહના પ્રકરણ અહિયાં “જાવ તળા” આ સૂત્રપાઠ સુધી ગ્રહણ થયેલ છે તેમ સમજવું જોઈએ. તથા પુલાકથી લઈને નિગ્રંથ સુધીના સાધુ લેકના અસંખ્યાતમા ભાગ સુધીની જ સ્પર્શના કરે છે. અને સ્નાતક સાધુ લેકના અસંખ્યાત ભાગોની પણ સ્પર્શન કરે છે, અને સમસ્ત લેકની પણ સ્પર્શના કરે છે. એ પ્રમાણેનું કથન આ સ્પર્શના પ્રકરણમાં કહ્યું છે. તેમ સમજવું.
શંકા–અવગાહના અને સ્પર્શનામાં શું અંતર છે?
ઉત્તર–ક્ષેત્રને જેટલે ભાગ અવગાઢ-આશ્રિત હોય છે. તે અવગાહના છે. તથા અવગાહનાવાળું ક્ષેત્ર અને તેની આજુબાજુનું જે ક્ષેત્ર-અર્થાત્ પાર્શ્વવત્તી ક્ષેત્ર હોય છે. તેની સ્પર્શના થાય છે. એ રીતે આ સ્પર્શના દ્વાર સંબંધી કથન કહેલ છે. પર્શના દ્વાર સમાપ્ત ૩૩
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
७४