________________
કાશના પ્રદેશાને વ્યાપ્ત કરી દે છે. તે ક્ષેત્રની અપેક્ષાથી એક પુદ્ગલ પરાવત છે, એવા આ પુદ્ગલ પરાવત અહીયાં પૂરેપૂર લીધેલ નથી પરંતુ અર્ધી ગ્રહણ કરેલ છે. અને અર્ધાથી કંઈક ક્રમ અર્ધા લીધેલ છે. 'વ' નાય નિયંત્રસ' એજ રીતે વિરહકાળનુ કથન ખકુશ પ્રતિસેવના કુશીલ, કષાય કુશીલ, અને નિગ્રન્થ સુધીના સાધુએમાં પણ સમજવું જોઈએ. તથા અકુશ પ્રતિસેવના કુશીલ કષાય કુશીલ અને નિગ્રન્થામાં જધન્ય અન્તર એક અન્તમુહૂર્તનુ છે, અને ઉત્કૃષ્ટ અંતર અનંત કાળનું છે. તથા ક્ષેત્રની અપેક્ષાથી 'તર કઇક કમ અપાય-અધ પુદ્ગલ પરાવત તુ છે.
જ
‘સિળાચરલ પુછા’ હે ભગવન્ નાતકને કેટલા કાળનુ અંતર હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-નોયમા ! નથિ અંતર'' હે ગૌતમ ! સ્નાતકને અ ંતર હોતું નથી. કેમકે-તેને પ્રતિપાત હોતા નથી. આ રીતે આ અન્તર કથન પુલાક વિગેરેના એકપણાથી કહેલ છે. હવે તેના અનેકપણાને લઈને અન્તર કથન કરવામાં આવે છે. તે આ પ્રમાણે છે. આામાં ગૌતમસ્વામી પ્રભુશ્રીને એવુ... પૂછે છે કે-‘પુજાર્ ન મંતે ! મેચ 'તર' હો' હે ભગવન્ પુલાકાનુ અંતર કેટલા કાળનું હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-નોયમા ! નÀાં ' સમય ઉજ્જોસેન્દ્ર સંલેનાર વાલા હું ગૌતમ! પુલાકાનુ અંતર જઘન્યથી એક સમયનું અને ઉત્કૃષ્ટથી અંતર સખ્યાત વષૅનુ યંત્રધાન થઇ જાય છે. વળ મળે! પુચ્છા' હું ભગવન્ અકુશેનું અંતર કેટલા કાળનું હાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-નસ્થિ અંતર'' હે ગૌતમ ! ત્રધાનના કારણેાના અલાવ હાવાથી અકુશામાં અંતર હેતુ નથી. ‘[' નાગ કાચલીયાળ' આાજ પ્રમાણે પ્રતિસેવના કુશીલ અને કષાયકુશીલમાં પણ અ ંતર હતું નથી. ‘નિય’ઢાળ' પુજ્જા' હું ભગવન્ નિત્થામાં કેટલા કાળનુ' 'તર હાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-નોયમા ! નળાં' સમય જોતેનું અમારા' હે ગૌતમ ! નિગ્રન્થાનું અ ંતર જધન્યથી એક સમયનુ અને ઉત્કૃષ્ટથી છ માસ સુધીનું હાય છે. સિળાચાળ ના વસાળ” હે ભગવન્ સ્નાતકાનું અતર કેટલા કાળનું હાય છે ? આના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-હે ગૌતમ ! સ્નાતકાનુ અંતર કથન પુલાર્કાના અંતર કથન પ્રમાણેનુ છે. અર્થાત્ સ્નાતકોમાં વ્યવધાનના કારણેાના અભાવથી અંતર હાતું નથી, એ રીતે આ અંતરદ્વાર કહ્યુ છે.
અંતરદ્વાર સમાપ્ત,
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૭૧