________________
એક સમય સુધી રહે છે. અને જોળે સંતોમુત્ત” ઉત્કૃષ્ટથી એક અંતમુહૂર્ત સુધી રહે છે. આ કથનનું તાત્પર્ય એવું છે કે-એક પુલાકને જે અન્તર્મુહૂર્ત સમય હોય છે. તેના અન્ય સમયમાં બીજો પુલાક થઈ જાય છે. આ રીતે બે પુલાકને સદ્ભાવ એક સમયમાં થઈ જાય છે. આ સદૂભાવથી અનેક પુલાકનો જઘન્ય કાળ એક થઈ જાય છે તથા અનેક પુલાકને ઉત્કૃષ્ટ સમય જે અંતમુહૂતને કહ્યો છે, તેનું કારણ એ છે કે અનેક પુલાકે એક સમયમાં ઉત્કૃષ્ટથી સહસ્ત્ર પ્રથકૃત્વ સુધી થઈ જાય છે. જો કે આ રીતે આ ઘણું હોય છે, તે પણ આને કાળ અન્તર્મુહૂર્તને જ હોય છે. આ અનેક પુલાકની સ્થિતિનું અંતમુહૂર્ત એક પુલાકની સ્થિતિના અંતર્મુહૂર્તથી મોટું હોય છે.
વર પુછા' હે ભગવન અનેક બકુશે કેટલા કાળ સુધી રહે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે “જો મા ! સરદ્ધ” હે ગૌતમ! અનેક બકુશ સઘળા કાળ રહે છે. કેમકે–અકુશ વિગેરેની સ્થિતિને કાળ સર્વોદ્ધા છે. કારણ કે બકુશ વિગેરેમાંથી દરેક બકુશ બહુસ્થિતિવાળા હોય છે. “gar વળાવ જણાચવવીઝા” એ જ પ્રમાણે પ્રતિસેવનાકુશીલ અને કષાયકુશીલને સ્થિતિકાળ પણ સર્વોદ્ધા છે. કેમકે તેમાંથી દરેક બહુસ્થિતિવાળા હોય છે. જળચંઠા get=' પુલાકના કથન પ્રમાણે નિર્ગથેને સ્થિતિકાળ પણ જઘન્યથી એક સમય રૂપ અને ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત રૂપ હોય છે. ‘fકળવા જ વરણા’ બકુશના કથન પ્રમાણે સ્નાતકને સ્થિતિકાળ પણ સવદ્ધા રૂપ હોય છે. ૨૯ મા દ્વારનું કથન સમાપ્ત છે
તીસર્વે અંતર દ્વારકા નિરૂપણ
હવે અન્તર્ધારનું કથન કરવામાં આવે છે
“gઢાળt i મંતે! જેનાં અંતરં દો' હે ભગવન્ પુલાકને કેટલા કાળનું અંતર હોય છે ? અર્થાત પુલાક, પુલાક થઈને તે પછી કેટલા કાળ પછી તે ફરીથી પુલાક થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે“ોચમા ! =ાજોળ સંતોમુદ્દત્ત ૩i જiર ૪' હે ગૌતમ! પુલાક પુલાક થઈને ફરીથી ઓછામાં ઓછા એક અંતમુહૂર્ત સુધી પુલાક અવસ્થાથી રહિત થયા પછી ફરીથી પુલાક થઈ જાય છે. અને ઉત્કૃષ્ટથી અનન્તકાળ પછી તે ફરીથી પુલાક થઈ જાય છે. આ રીતે આ અંતર-વિરહ કાળ પુલાકનો કહ્યો છે. “અનંતગો બોરિવલી દિવાળી સ્ત્ર છો અનન્ત અવસર્પિણ ઉત્સર્પિણીનું અંતર થઈ જાય છે. “હેર ક્ષેત્રની અપેક્ષાથી “કાઢવારિ રેસૂi” કંઈક ઓછા અપાઈ પુદ્ગલ પરાવર્તનું અંતર થઈ જાય છે. પુદ્ગલ પરાવર્તનું રવરૂપ આ પ્રમાણે છે-કોઈ પ્રાણી આકાશના પ્રત્યેક પ્રદેશમાં મરતે કે જેટલા સમયમાં પિતાના મરણથી સઘળા લેકા
શ્રી ભગવતી સૂત્ર : ૧૬